શક્કરીયામાં વિટામીન A, C અને મેંગેનીઝ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે
શક્કરીયાનો ગ્લાયસેમિક ઈન્ડેક્સ બટાકા કરતા ઓછો હોય છે
જે બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં રાખે છે.
શક્કરીયામાં વિટામીન ડી પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. તે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે.
શક્કરિયા શરીરમાં કોપર, પોટેશિયમ અને મેંગેનીઝ જેવા ઘણા ખનિજોની સપ્લાય પણ કરે છે
શક્કરીયા એ ડાયાબિટીક વિરોધી અને પોટેશિયમથી ભરપૂર છે
તેના સેવનથી સ્ટ્રોક અને કોરોનરી રોગનું જોખમ ઓછું થાય છે
તમારા આહારમાં શક્કરિયાનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.