આવો જ એક છોડ છે પુનર્નવા જે અનેક ઔષધીય ગુણોથી ભરપૂર છે.
તેના બે પ્રકારો લાલ પુનર્નવા અને સફેદ પુનર્નવા હોય છે.
પુનર્નવા એક ફૂલ છોડ છે જેને બોરહાવિયા ડિફ્યૂસા તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ છોડ લીવર અને કિડનીથી લઈને સાંધાના દુખાવા માટે ખૂબ જ ફાયદાકારક છે.
પુનર્નવા એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર છે
અન્ય પોષક તત્વો પેશાબના પ્રવાહમાં વધારો કરે છે અને કિડનીની પથરીને બહાર કાઢવામાં મદદ કરે છે.
આ ખાવાથી લીવર ખૂબ જ હેલ્ધી રહે છે.
તેમાં કેલ્શિયમ માસ્ટ હોય છે. આ ખાવાથી હાડકા મજબૂત બને છે.