30 વર્ષ પછી મકર સંક્રાંતિ પર સર્જાયો દુર્લભ સંયોગ

મકરસંક્રાંતિ પર શનિદેવ કુંભ રાશિમાં શશ મહાપુરુષ યોગ બનાવશે

શનિ કૃપાથી મિથુન રાશિના લોકોને વિશેષ લાભ થશે.

શનિના શશ મહાપુરુષ યોગથી તુલા રાશિના લોકો માટે સારો સમય શરૂ થશે.

મકર રાશીના લોકો માટે પણ ગોલ્ડન પિરિયડ શરૂ થશે. 

કુંભ રાશિના લોકો પર શનિની સાડાસાતીનું ત્રીજું ચરણ શરૂ થઈ ચૂક્યું છે. મકરસંક્રાંતિ પર શનિદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થશે

મકરસંક્રાંતિના દિવસે સૂર્યદેવ મકર રાશિમાં પ્રવેશ કરે છે

શનિના આ રાજયોગથી કેટલીક રાશિઓને ફાયદો થશે.