આપણી જીવનશૈલીમાં કેટલાક સરળ ફેરફારો કરીએ તો તેને અટકાવી શકાય

વધુ પડતા તળેલા ખોરાક, ખાંડ અને મીઠાનું સેવન ઓછું કરવું જોઈએ

દોડવું, ઝડપી ચાલવું, સાયકલ ચલાવવી અને સ્વિમિંગ જેવી પ્રવૃત્તિઓ હૃદય માટે ફાયદાકારક છે.

તણાવ ઓછો કરવો જરૂરી છે. ધ્યાન, યોગ અને ઊંડા શ્વાસ લેવાની તકનીકો તણાવ ઘટાડવામાં મદદ કરી શકે છે.

બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલની તપાસ કરાવવી અને સુગર લેવલનું નિરીક્ષણ કરવું મહત્વપૂર્ણ છે.

તમાકુ અને આલ્કોહોલનું સેવન હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે.

પૂરતી ઊંઘ નથી લેતા, ત્યારે શરીરમાં તણાવ અને હોર્મોનલ અસંતુલન થાય છે

વધુ વજન હોવાને કારણે હૃદય પર વધારાનું દબાણ પડે છે