શિયાળામાં, ઓછી ફિઝિકલ એક્ટિવિટી અને સંકોચાતી ધમનીઓને કારણે બ્લડ પ્રેશર હાઇ રહે છે.
હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે આદુનું સેવન ખૂબ જ ફાયદાકારક અને નેચરલ ફૂડ છે
હેલ્થ એક્સપર્ટના મતે, આદુ બ્લડ પ્રેશરને નોર્મલ રાખવામાં મદદ કરે છે.
આદુમાં ઘણા બાયોએક્ટિવ કંપાઉન્ડ હોય છે જે હાઈ બ્લડ પ્રેશરને નોર્મલ રાખવામાં મદદ કરે છે.
આદુમાં જીંજરોલ અને શોગાઓલ જેવા કંપાઉન્ડ જોવા મળે છે
આ સાથે, તેમાં ભરપૂર એન્ટીઑકિસડન્ટ અને એન્ટીઇન્ફ્લેમેટરી ગુણ પણ જોવા મળે છે
જે હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
આદુ ખાવાથી બ્લડ વેસેલ્સ રિલેક્સ થાય છે અને શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સુધરે છે.