Valentine Day Shayari In Gujarati: વેલેન્ટાઇન વિકનો આઠમો દિવસ એટલે વેલેન્ટાઇન ડે 2025, આ વેલેન્ટાઇન ડે પર તમારા પાર્ટનરને મોકલો વેલેન્ટાઇન ડે શાયરી અને દિવસ બનાવો ખાસ.
Valentine Day Shayari 2025
વેલેન્ટાઇન ડે એ પ્રેમીઓનો તહેવાર છે. ભારતમાં પણ તે ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. યુગલો એકબીજાને ભેટ આપીને, સાથે સમય વિતાવીને અને મીઠાઈઓ આપીને પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. વેલેન્ટાઇન વીકના આ આઠ દિવસો વિશે યુગલો ખૂબ જ ઉત્સાહિત હોય છે, કારણ કે આ સમય તેમના પ્રેમનો અભિવ્યક્તિ કરવાનો અથવા કોઈને પ્રપોઝ કરવાનો શ્રેષ્ઠ સમય છે.
Valentine Day Shayari In Gujarati
જોકે, ઘણા યુગલો એવા છે જે લાંબા અંતરના સંબંધોમાં છે. જો તમે વેલેન્ટાઇન ડે દરમિયાન તમારા જીવનસાથીથી દૂર હોવ, તો તમે તેને શુભેચ્છા પાઠવી શકો છો અને કેટલાક પ્રખ્યાત કવિઓની કવિતા, શાયરી તેમજ શુભેચ્છાઓ દ્વારા તેને તમારા પ્રેમનો અહેસાસ કરાવી શકો છો. આ તેમના વેલેન્ટાઇનને વધુ ખાસ બનાવશે.
Valentine Day Shayari In Gujarati – વેલેન્ટાઇન ડે શાયરી
હાથ ભલે ખાલી રાખજો ભગવાન
પણ મારું દિલ મારા સ્નેહીજનો માટે
છલોછલ ભરેલું રાખજે
મારી નજીક આવેલું કોઈ
મારાથી દૂર ન જાય
એવો સબંધ કાયમ રાખજે…
મારી જિંદગી પર તમારી એવી અસર છે,
મારા માટે આખી દુનિયા છો તમે.
Happy Valentines Day!
તેરી હસીમે છુપા હે સવેરા
તેરી ખુશ્બુ મેં બસા હે મેરા જહા,
તું હી મેરા પ્યાર, તું હી મેરા આસરા…
તમારી સાથે દરેક ક્ષણ વિતાવવી સરળ છે
અને તારી સાથે મારું જીવન વિતાવવાનું નક્કી કરવું વધુ સરળ છે.
શું તું મારો કાયમનો વેલેન્ટાઇન બનીશ?
વેલેન્ટાઇન ડેની શુભકામનાઓ!
પ્રેમ બધા જ પ્રકારના હોય છે.
મિત્રનો પ્રેમ એક મૂલ્યવાન ખજાનો છે,
હું આપણી મિત્રતાને મહત્વ આપુ છું
અને આભાર માનું છું.
Happy Valentines Day
એકલી હતી જીંદગી બધાની ભીડમાં,
વિચાર્યું કે કોઈ દોસ્ત નથી નસીબમાં,
પણ જયારે આપ મળ્યા,
તો એવું લાગ્યું કે કંઈ ખાસ લખ્યું હતું હાથની રેખાઓમાં
Happy Valentines Day!
જીવનભર સાથ આપનારો મારો પડછાયો છે તું,
મારી આંખોમાં કાયમ રહેતું સપનું છે તું,
હાથ જોડીને ભગવાન પાસે જે માંગ્યું હતું તે માંગણું છે તું..
તારા પ્રેમથી જીવવાનું શીખી ગયો,
તારી સ્મૃતિઓમાં જ ગુમ થવાનું શીખી ગયો,
હવે તો તારી હાજરી વગર દિલ બેકાબૂ લાગે,
કારણ કે તારી સાથે જીવી લેવું શીખી ગયો!
હેપ્પી વેલેન્ટાઈન ડે!
જ્યારે કોઈ જીવનભર માટે
તમારી સાથે રહેવાના ઇરાદા સાથે
તમારો હાથ પકડી જીવનની સફરની
શરૂઆત કરે ત્યારથી બધા જ દિવસ
વેલેન્ટાઇન ડે જ હોય છે.
Happy Valentine’s Day
વેલેન્ટાઇન ડે 14 ફેબ્રુઆરીએ દુનિયાભરમાં પ્રેમના દિવસ તરીકે ઉજવાય છે. વેલેન્ટાઇન ડે પર ગુલાબ આપી પાર્ટનર સામે પ્રેમનો એકરાર કરવાનો હોય છે. આ વેલેન્ટાઇન ડે શુભેચ્છા સંદેશ વડે તમારા દિલની વાત કહી શકો છો.
આ પણ ખાસ વાંચો:
- Chocolate Day 2025: ચોકલેટ ડે 2025 શુભેચ્છા, શાયરી મેસેજ શેર કરીને ચોકલેટ ડે ને બનાવો ખાસ
- Teddy Day Shayari In Gujarati: ટેડી ડે ગુજરાતી શાયરી મોકલીને તમારા પાર્ટનરને કરો ઈમ્પ્રેસ
- Teddy Day Wishes In Gujarati: ટેડી ડે શુભેચ્છા મેસેજ શેર કરીને ટેડી ડે 2025 ને બનાવો ખાસ
- Promise Day Shayari In Gujarati: પ્રોમિસ ડે શાયરી મોકલી તમારા પાર્ટનરને દિવસ બનાવો ખાસ
- Promise Day Wishes In Gujarati: પ્રોમિસ ડે 2025 પર તમારા પાર્ટનરને આપો આ સુંદર પ્રેમનું વચન
- Hug Day Shayari In Gujarati: હગ ડે શાયરી મોકલીને આપો ખાસ સરપ્રાઈઝ આપો તમારા પ્રેમ ને
- Hug Day Quotes In Gujarati: હગ ડે દિવસ પર વોટ્સએપ અને ફેસબુક મેસેજ શેર કરો તમારા પ્રિયજન સાથે
વેલેન્ટાઇન ડે પર, જે લોકો તેમના જીવનસાથીથી દૂર છે તેઓ ઓનલાઈન ભેટ મોકલીને તેમના પ્રેમ અને કાળજી વ્યક્ત કરી શકે છે. આ ઉપરાંત, શાયરી એ તમારા હૃદયમાં શું છે તે વ્યક્ત કરવાની એક શ્રેષ્ઠ રીત છે. તો ચાલો આપણે પ્રખ્યાત કવિઓની કેટલીક કવિતાઓ દ્વારા તમે વેલેન્ટાઇન ડે પર તમારા પ્રેમ જીવનસાથી પ્રત્યે તમારી લાગણીઓ વ્યક્ત કરી શકો છો.