વરસાદી માહોલ

Gujarat Weather Update

Gujarat Weather Update: આજથી ત્રણ દિવસ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ અને કરા વરસાદની શક્યતા

Gujarat Weather Update: ગુજરાતમાં ભર શિયાળે વરસાદી માહોલ જામવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભર શિયાળે માવઠાની આગાહી કરવામાં આવી છે. ...