Standard Glass Lining IPO GMP: સ્ટાન્ડર્ડ ગ્લાસ લાઈનિંગ IPO એલોટમેન્ટ તારીખ તેમજ જાણો અન્ય માહિતી

Standard Glass Lining IPO GMP

Standard Glass Lining IPO GMP: સ્ટાન્ડર્ડ ગ્લાસ લાઈનિંગ IPO 06 જાન્યુઆરીના રોજ ઓપન થઇ રહ્યો છે, જેની અરજી કરવાની છેલ્લી તારીખ 8 જાન્યુઆરી છે. જેને ગ્રે માર્કેટ તરફથી સારા સંકેત મળી રહ્યા હતા અને રોકાણકારો દ્વારા પણ એટલા ઉત્સાહથી રોકાણ કરી રહ્યા છે.

Standard Glass Lining IPO GMP: સૌ પ્રથમ આપણે જાણી લઈએ Standard Glass Lining IPO GMP, Standard Glass Lining IPO Allotment, Standard Glass Lining IPO Listing તેમજ અન્ય બાબતો પણ જાણી લઈએ.

About Standard Glass Lining IPO GMP

Standard Glass Lining IPO GMP હાલ માર્કેટની અંદર ખુબજ સારું બોલાઈ રહ્યું છે, તમને જણાવી દઈએ કે હાલ માર્કેટમાં તેનું GMP 66% એટલે કે 92 રૂપિયા પ્રીમીયમ બોલાઈ રહ્યું છે. તમને અહી એ પણ જણાવી દઈએ કે આ માત્ર ને માત્ર એક અંદાજીત છે. જયારે IPO નું લિસ્ટિંગ થાય ત્યારે આના કરતા અલગ પણ હોય શકે છે.

પેહલા આપણે થોડું કંપની વિષે જાણી લઈએ, સ્ટાન્ડર્ડ ગ્લાસ લાઇનિંગ ટેકનોલોજી એ ભારતના ફાર્માસ્યુટિકલ અને રાસાયણિક ઉદ્યોગોને સેવા આપતી એક એન્જિનિયરિંગ સાધનો ઉત્પાદક કંપની છે. કંપની ડિઝાઇન, એન્જિનિયરિંગ, ઉત્પાદન, એસેમ્બલી, ઇન્સ્ટોલેશન અને કમિશનિંગ સોલ્યુશન્સ તેમજ ટર્નકી ધોરણે ફાર્માસ્યુટિકલ અને રાસાયણિક ઉત્પાદકો માટે માનક સંચાલન પ્રક્રિયાઓ સ્થાપિત કરવા સહિત એન્ડ-ટુ-એન્ડ સોલ્યુશન્સ પ્રદાન કરે છે. કંપનીનો ઉત્પાદન પોર્ટફોલિયો ઉત્પાદન પ્રક્રિયાઓમાં ઉપયોગમાં લેવાતા આવશ્યક ઉપકરણો પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

Standard Glass Lining IPO Details

Standard Glass Lining IPO ઇસ્યુ સાઈઝ 410.05Cr છે. Standard Glass Lining IPO 6 જાન્યુઆરીના રોજ ઓપન થઇ રહ્યો છે. અને તેના જાહેર ભરણાની છેલ્લી તારીખ 8 જાન્યુઆરી છે. અને Standard Glass Lining IPO Allotment 09 જાન્યુઆરીના રોજ થઇ રહ્યું છે. તેમજ લોટ સાઈઝની વાત કરીએ તો તેની લોટ સાઈઝ 107 શેરની છે. Standard Glass Lining IPO Listing Date ની વાત કરીએ તો તે 13 જાન્યુઆરીના રોજ લિસ્ટિંગ થશે.

આ પણ ખાસ વાંચો:

Standard Glass Lining IPO ની પ્રાઈઝ બેન્ડ 133 – 140 છે, જો તમે રિટેલમાં 1 લોટ માટે IPO ભરવા માંગતા હોવ તો અંદાજીત 14980 રૂપિયાનું રોકાણની જરૂર પડશે. અને જો તમે HNI માં અરજી કરવા માંગતા હોય તો અંદાજીત 2,09,720 રૂપિયાનું રોકાણ જોશે.

Standard Glass Lining IPO ક્યારે ઓપન થઇ રહ્યો છે?

સ્ટાન્ડર્ડ ગ્લાસ લાઈનિંગ IPO 06 જાન્યુઆરીના રોજ ઓપન થઇ રહ્યો છે.

Standard Glass Lining IPO ની ઇશ્યૂ સાઈઝ કેટલી છે?

Standard Glass Lining IPO ઇસ્યુ સાઈઝ 410.05Cr છે.

Standard Glass Lining IPO ભરવાની છેલ્લી તારીખ કઈ છે?

જેની અરજી કરવાની છેલ્લી તારીખ 8 જાન્યુઆરી છે

Standard Glass Lining IPO નું એલોટમેન્ટ ક્યારે છે?

Standard Glass Lining IPO Allotment 09 જાન્યુઆરીના રોજ થઇ રહ્યું છે.

Standard Glass Lining IPO ક્યારે લિસ્ટિંગ થશે?

Standard Glass Lining IPO Listing Date ની વાત કરીએ તો તે 13 જાન્યુઆરીના રોજ લિસ્ટિંગ થશે.

Standard Glass Lining IPO નું GMP કેટલું છે?

હાલ માર્કેટમાં તેનું GMP 66% એટલે કે 92 રૂપિયા પ્રીમીયમ બોલાઈ રહ્યું છે.

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી માત્ર ને માત્ર તમને જાણકારી મળી રહે તે હેતુથી પબ્લીશ કરવામાં આવી છે. અમે આ જાણકારી વિવિધ ઓનલાઈન પ્લેટફોર્મ પરથી મેળવીને અહિયાં મુકવામાં આવી છે. જેથી LokGujarat.Com કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment