HomeLifestyleRam Navami Wishes In Gujarati: રામ નવમી શુભેચ્છા, કોટ્સ, સ્ટેટસ, શાયરી ગુજરાતીમાં

Ram Navami Wishes In Gujarati: રામ નવમી શુભેચ્છા, કોટ્સ, સ્ટેટસ, શાયરી ગુજરાતીમાં

Ram Navami Wishes In Gujarati: આ રામ નવમી તહેવાર બનાવો ખાસ, રામ નવમી શુભેચ્છા, કોટ્સ, સ્ટેટસ, શાયરી તમારા પ્રિયજનોને મોકલો ગુજરાતીમાં.

Ram Navami Wishes In Gujarati:  રામ નવમી 6 એપ્રિલ 2025 ના રોજ ઉજવવામાં આવશે. રામ ભક્તોને શુભેચ્છા મેસેજ, કોટ્સ, શાયરી ગુજરાતીમાં મોકલવા માગો છો તો અમે તમારા માટે કેટલાક પસંદગીના વોટ્સએપ સ્ટેટ્સ, ફેસબુક મેસેજ લાવ્યા છીએ. જે તમે રામ નવમીના અવસર પર તમારા પ્રિયજનોને મોકલી શકો છો.

Ram Navami Wishes In Gujarati – રામ નવમી શુભેચ્છા, કોટ્સ, સ્ટેટસ, શાયરી

દર વર્ષે ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિએ રામ નવમીનો તહેવાર ઉજવવામાં આવે છે. વાલ્મીકિ રામાયણ અનુસાર ભગવાન શ્રી રામનો જન્મ ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિએ અભિજીત મુહૂર્ત અને કર્ક રાશિમાં થયો હતો. આ કારણે આ દિવસે શ્રી રામની પૂજા સાથે વ્રત રાખવાની પરંપરા છે. આ દિવસે અયોધ્યામાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.

Ram Navami Wishes In Gujarati – રામ નવમી શુભેચ્છા, કોટ્સ, સ્ટેટસ, શાયરી ગુજરાતીમાં

રામ જેનું નામ છે,
અયોધ્યા જેનું ધામ છે,
એવા રઘુનંદનને, અમરા પ્રણામ છે.
આપ સૌને રામ નવમીની શુભકામનાઓ!

શ્રી રામકી કૃપા શે જીવન સજેગા
હર સંકટ પલભરમેં ટલેગા,
જો ભી જપે રામકા નામ
ઉસકા જીવન ખુશીયોસે ભરેગા.
જય શ્રી રામ!

જેમના હૃદયમાં શ્રી રામ છે
તેમના ભાગ્યમાં વૈકુંઠ ધામ છે,
જેમણે પોતાનું જીવન તેમના ચરણોમાં સમર્પિત કર્યું છે
તેમનું આ દુનિયામાં કલ્યાણ થાય છે.
રામ નવમીની શુભકામનાઓ!

શ્રી રામકી જ્યોત સે નુર મિલતા હે
સબ કે દિલો કો સુકુન મિલતા હે,
જો ભી જાતા હે શ્રી રામ કે દ્વારા
વો કભી ખાલી હાથ નહિ લોટતા…
શ્રા રામ નવમીની શુભકામના!

ગરજ ઉઠા હે ગગન સારા
સમુદ્ર્ભી છોડ રહા હે અપના કિનારા,
હિલ જાતા હે જહાં સારા
જબ ગુંજતા હે જય શ્રી રામ કા નારા
Happy Ram Navami !

પ્રભુ શ્રી રામના આશીર્વાદ
તમારા જીવનને ખુશીઓથી ભરી દે,
તેવી પ્રભુ શ્રી રામને પ્રાર્થના….
શ્રા રામ નવમીની શુભકામના!

રામ નામનું ફળ છે મીઠું, એક વાર ચાખી તો જોવો
ખુલી જાય છે ભાગ્ય, એકવાર રામનામ પુકારી તો જોવો
હેપ્પી રામ નવમી!

રામ નવમીના અવસર પર, તમારા અને તમારા પરિવાર પર
શ્રી રામના આશીર્વાદ હંમેશા બન્યા રહે…
શ્રી રામ નવમીની તમને અને તમારા પરિવારને હાર્દિક શુભકામના!

શ્રી રામ તમારા જીવનમાં નવો પ્રકાશ ફેલાવે
શ્રી રામ તમારા જીવનને સુંદર બનાવે,
શ્રી રામ તમારા જીવનનું અજ્ઞાન અને અંધકારને દુર કરે
શ્રી રામ નવમીની આપ સૌને શુભકામનાઓ!

નથી રૂપિયા લાગતા કે નથી લાગતા પૈસા
કે નથી લાગતો કોઈ ખર્ચ
તો જપો રામનું નામ
કારણકે ખાલી રામનામ થી મળશે સુખ
હેપ્પી રામ નવમી!

લોકો વહેલી સવારથી જ સોશિયલ મીડિયા પર રામ નવમીની શુભેચ્છા પાઠવવા માટે સંદેશા મોકલવાનું શરૂ કરી દે છે. આ ખાસ પ્રસંગે, તમે તમારા દૂરના સંબંધીઓ, પ્રિયજનો, મિત્રોને પણ શુભેચ્છાઓ મોકલી શકો છો અને તેમને રામ નવમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી શકો છો.

આ પણ ખાસ વાંચો:

અમે અહીં રામજીના ભક્તો માટે ખાસ સંદેશા લાવ્યા છીએ. અહીંથી, તમે આ સંદેશાઓ WhatsApp સ્ટેટસ પર મૂકી શકો છો, તમારા પ્રિયજનોને મોકલી શકો છો, અથવા ફેસબુક પર પણ પોસ્ટ કરીને લોકોને રામ નવમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી શકો છો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments