રાજકોટ રાજપથ ભરતી 2025: રાજકોટ રાજપથ લીમીટેડ, રાજકોટ દ્વારા ડેટા એન્ટ્રી ઓપરેટર, સુપરવાઈઝર, આસિસ્ટન્ટ તેમજ અન્ય જગ્યા માટે ભરતી જાહેર. અરજી કરવાની છેલ્લી તારીખ 12.03.2025 છે.
Rajkot Rajpath recruitment 2025: રાજકોટમાં નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પદ્ધતિ, મહત્વપૂર્ણ તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે કૃપા કરીને નીચેનો લેખ ધ્યાનથી વાંચો. અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત પણ વિગતવાર વાંચવી આવશ્યક છે.
રાજકોટ રાજપથ ભરતી 2025
સંસ્થા | રાજકોટ રાજપથ લિમિટેડ |
પોસ્ટ | વિવિધ |
ટોટલ જગ્યા | 13 |
એપ્લિકેશન મોડ | ઓફલાઈન |
અરજી કરવાની છેલ્લી તારીખ | 12-3-2025 |
પોસ્ટ વિગત
પોસ્ટનું નામ | જગ્યા |
એડમિન આસિસ્ટન્ટ | 1 |
ટ્રાફિક ઈન્સ્પેક્ટર – ફીલ્ડ સુપરવાઈઝર | 10 |
ડેટા એન્ટ્રી ઓપરેટ | 1 |
ચીફ ફાઈનાન્સ ઓફિસર | 1 |
શૈક્ષણિક લાયકાત
એડમિન આસિસ્ટન્ટ
- સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં (હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ) માસ્ટર ડિગ્રી
- સંબંધિત ક્ષેત્રમાં ઓછામાં ઓછો ત્રણ વર્ષનો અનુભવ
- વય મર્યાદા 35 વર્ષથી વધુ નહિ.
- પગાર ધોરણ – 25,000 રૂપિયા
ટ્રાફિક ઈન્સ્પેક્ટર – ફીલ્ડ સુપરવાઈઝર
- સરકાર માન્ય સંસ્થામાંથી ઈલેક્ટ્રિકલ – મિકેનિકલમાં ડિપ્લોમા કરેલું હોવું જોઈએ
- સમાન ફીલ્ડમાં ઓછામાં ઓછો ત્રણ વર્ષનો અનુભવ
- વય મર્યાદા 35 વર્ષથી વધુ નહિ.
- પગાર ધોરણ – 18,000 રૂપિયા
ડેટા એન્ટ્રી ઓપરેટર
- સરકાર માન્ય સંસ્થામાંથી B.C.A/ Bsc. IT/P.G.D.C.A કમ્પ્યુટર એન્જીનિયરિંગમાં ડિપ્લોમા કરેલું હોવું જોઈએ
- સમાન ક્ષેત્રમાં ઓછામાં ઓછા ત્રણ વર્ષનો અનુભવ
- વય મર્યાદા 35 વર્ષથી વધુ નહિ.
- પગાર ધોરણ – 15,000 રૂપિયા
ચીફ ફાઈનાન્સ ઓફિસર
- સરકાર માન્ય સંસ્થામાંથી ચાર્ટડ એકાઉન્ટ, કોલ્ટ એકાઉન્ટ અથવા MBA ફાઈનાન્સ કરેલું હોવું જોઈએ
- સમાન ફીલ્ડમાં ઓછામાં ઓછા પાંચ વર્ષનો અનુભવ હોવો જોઈએ
- વય મર્યાદા 45 વર્ષથી વધુ નહિ.
- પગાર ધોરણ – 50,000 રૂપિયા
આ પણ ખાસ વાંચો:
- India Post GDS Recruitment 2025: ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી 2025 જાહેર
- ગુજરાત પોલીસ ભરતી અપડેટ: પોલીસ વિભાગમાં 25 હજારથી વધુ જગ્યા ખાલી, બીજા તબ્બકામાં 14 હજારથી વધુની ભરતી કરાશે
- IOCL Recruitment 2025: IOCL માં આવી પરીક્ષા વગર સીધી ભરતી
- Gujarat RTE Admission 2025-26: વિના મુલ્યે ધોરણ 1 માં પ્રવેશ, 12 માર્ચ સુધી અરજી કરી શકાશે
મહત્વપૂર્ણ નોંધ: અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, નોકરીની પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે સત્તાવાર જાહેરાત વાંચો.
રાજકોટ રાજપથ ભરતી 2025 માટે અરજી કઈ રીતે કરવી?
નિયત ફોર્મેટમાં યોગ્ય રીતે ભરેલું અરજી ફોર્મ આરપીએડી/સ્પીડ પોસ્ટ/કુરિયર દ્વારા બધા જરૂરી દસ્તાવેજો સાથે તા. 12.03.2025 ના રોજ અથવા તે પહેલાં નીચે આપેલ સરનામાં પર પહોંચવું જોઈએ.
અરજી મોકલવાનું સરનામું – રાજકોટ રાજપથ લિમિટેડ, ત્રીજો માળ, મલ્ટી એક્ટિવિટી સેન્ટર, નાના માવા ચોક, 150’ રિંગ રોડ, રાજકોટ – 360005.
રાજકોટ રાજપથ ભરતી 2025 માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
અરજી કરવાની છેલ્લી તારીખ 12.03.2025 છે.
Rajkot Rajpath recruitment 2025 PDF File