Laxmi Dental IPO GMP: ડેન્ટલ પ્રોડક્ટ કંપની લક્ષ્મી ડેન્ટલ કંપનીનો આઈપીઓ 13 જાન્યુઆરીના રોજ ઓપન થવા જઈ છે. રોકાણ કરતા પેહલા જાણી લઈએ તેના વિષે તમામ વિગતો.
Laxmi Dental IPO GMP: સૌ પ્રથમ જાણીએ Laxmi Dental IPO GMP, Laxmi Dental IPO Allotment Status, Laxmi Dental IPO Listing Date, Laxmi Dental IPO Listing Price વિષે માહિતી.
About Laxmi Dental IPO GMP
લક્ષ્મી ડેન્ટલ કંપની આઈપીઓ 13 જાન્યુઆરી ના રોજ ઓપન થવા જઈ રહ્યો છે પરંતુ અત્યારથી જ Laxmi Dental IPO GMP હાલ માર્કેટની અંદર ખુબજ સારું બોલાઈ રહ્યું છે, તમને જણાવી દઈએ કે હાલ માર્કેટમાં તેનું GMP 39% એટલે કે 165 રૂપિયા પ્રીમીયમ બોલાઈ રહ્યું છે. તમને અહી એ પણ જણાવી દઈએ કે આ માત્ર ને માત્ર એક અંદાજીત છે. જયારે Laxmi Dental IPO GMP Listing Price આના કરતા અલગ પણ હોય શકે છે.
આ પણ ખાસ વાંચો:
- GPSC Recruitment 2025: ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નવી ભરતી જાહેર
- યોગાસન સ્પર્ધા 2025: ગુજરાત યોગ બોર્ડ દ્વારા યોગાસન સ્પર્ધા 2025 નું આયોજન, જાણો કઈ રીતે રજીસ્ટ્રેશન કરવું
લક્ષ્મી ડેન્ટલ એક સંપૂર્ણ સંકલિત ડેન્ટલ પ્રોડક્ટ્સ કંપની છે જે વિવિધ ડેન્ટલ સોલ્યુશન્સ પૂરી પાડે છે. કંપનીના પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં કસ્ટમાઇઝ્ડ ક્રાઉન અને બ્રિજ, બ્રાન્ડેડ ડેન્ટલ વસ્તુઓ જેમ કે ક્લિયર એલાઈનર્સ, થર્મોફોર્મિંગ શીટ્સ અને એલાઈનર-સંબંધિત ઉત્પાદનોનો સમાવેશ થાય છે. લક્ષ્મી ડેન્ટલ બાળ દંત ચિકિત્સા માટે રચાયેલ વિશિષ્ટ ઉત્પાદનો પણ પ્રદાન કરે છે. આ ઉત્પાદનો છ ઉત્પાદન સુવિધાઓમાં બનાવવામાં આવે છે. યુએસ સ્થિત વૈશ્વિક રોકાણ કંપની ઓર્બીમેડ એડવાઇઝર્સ, લક્ષ્મી ડેન્ટલમાં રોકાણકાર છે. ઓર્બીમેડ એડવાઇઝર્સ IPO દ્વારા તેના હોલ્ડિંગનો એક ભાગ વેચશે.
Laxmi Dental IPO Allotment Details
Laxmi Dental IPO Issue Size | 698.06Cr ઇસ્યુ સાઈઝ છે |
Laxmi Dental IPO Open Date | 13 જાન્યુઆરી 2025 |
Laxmi Dental IPO Last Date | 15 જાન્યુઆરી 2025 |
Laxmi Dental IPO Lot Size | Lot સાઈઝ 33 છે |
Laxmi Dental IPO Allotment Date | 16 જાન્યુઆરી છે |
Laxmi Dental IPO Listing Date | 20 જાન્યુઆરી છે |
Laxmi Dental IPO Listing Price | *—- |
Laxmi Dental IPO ની પ્રાઈઝ બેન્ડ 407 – 428 છે, જો તમે રિટેલમાં 1 લોટ માટે IPO ભરવા માંગતા હોવ તો અંદાજીત 14200 રૂપિયાનું રોકાણની જરૂર પડશે. અને જો તમે HNI માં અરજી કરવા માંગતા હોય તો અંદાજીત 2,03,000 રૂપિયાનું રોકાણ જોશે.
Laxmi Dental IPO ક્યારે ઓપન થઇ રહ્યો છે?
લક્ષ્મી ડેન્ટલ કંપનીનો આઈપીઓ 13 જાન્યુઆરીના રોજ ઓપન થવા જઈ છે.
Laxmi Dental IPO ની ઇશ્યૂ સાઈઝ કેટલી છે?
698.06Cr ઇસ્યુ સાઈઝ છે
Laxmi Dental IPO ભરવાની છેલ્લી તારીખ કઈ છે?
15 જાન્યુઆરી 2025
Laxmi Dental IPO નું એલોટમેન્ટ ક્યારે છે?
16 જાન્યુઆરી છે
Laxmi Dental IPO ક્યારે લિસ્ટિંગ થશે?
20 જાન્યુઆરી છે
Laxmi Dental IPO નું GMP કેટલું છે?
હાલ માર્કેટમાં તેનું GMP 39% એટલે કે 165 રૂપિયા પ્રીમીયમ બોલાઈ રહ્યું છે.
Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી માત્ર ને માત્ર તમને જાણકારી મળી રહે તે હેતુથી પબ્લીશ કરવામાં આવી છે. અમે આ જાણકારી વિવિધ ઓનલાઈન પ્લેટફોર્મ પરથી મેળવીને અહિયાં મુકવામાં આવી છે. જેથી LokGujarat.Com કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.