જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2025: જામનગરમાં નોકરી મેળવવાની સોનેરી તક

Jamnagar Municipal Corporation Recruitment 2025

જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2025: Jamnagar Municipal Corporation ખાતેના અર્બન હેલ્થ પ્રોજેક્ટ માટેની U.C.H.C.ની જગ્યાઓ માટે જામનગર મહાનગરપાલિકા ભરતી 2025 જાહેર કરવામાં આવી.

જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2025: ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ઠરાવોથી શહેરી આરોગ્ય સેવાઓનું માળખું સુવ્યવસ્થિત કરવા માટે Jamangar Mahanagarpalikaના ફાળે આવેલ U.C.H.C. (શહેરી સામૂહિક આરોગ્ય કેન્દ્ર) માટે 100% ગ્રાન્ટ આધારિત જગ્યાઓ મંજુર થયેલ છે.

જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2025

સંસ્થાજામનગર મહાનગરપાલિકા
પોસ્ટવિવિધ
જગ્યા7
એપ્લિકેશન મોડઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ30.01.2025

પોસ્ટ વિગત:

  • તબીબી અધિકારી વર્ગ 2: 01
  • ગાયનેકોલોજીસ્ટ: 03
  • પીડીયાટ્રીશીયન: 03

શૈક્ષણિક લાયકાત

તબીબી અધિકારી વર્ગ 2:

  • ભારત સરકાર દ્વારા માન્ય યુનિવર્સિટીમાંથી એમ.બી.બી.એસ. ડિગ્રી.
  • ઇન્ટર્નશીપ પુર્ણ કરેલ હોવી ફરજીયાત તથા અનુભવ હોય તો સામેલ કરવું.
  • નિયત કરાયેલ કોમ્પ્યુટર સંબંધે મૂળભૂત જ્ઞાન હોવું જોઈએ.
  • ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ હોવું જોઈએ.

ગાયનેકોલોજીસ્ટ:

  • ભારત સરકાર દ્વારા માન્ય યુનિવર્સિટીમાંથી એમ.બી.બી.એસ. ડિગ્રી, (૨)
  • ભારત સરકાર માન્ય યુનીવર્સીટીમાંથી એમ.ડી. (ગાયનેકોલોજી) અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ ડીપ્લોમા ઇન ગાયનેકોલોજી
  • નિયત કરાયેલ કોમ્પ્યુટર સંબંધે મૂળભૂત જ્ઞાન હોવું જોઈએ.
  • ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ હોવું જોઈએ.

પીડીયાટ્રીશીયન:

  • ભારત સરકાર દ્વારા માન્ય યુનિવર્સિટીમાંથી એમ.બી.બી.એસ. ડિગ્રી,
  • ભારત સરકાર માન્ય યુનીવર્સીટીમાંથી એમ.ડી. (પીડીયાટ્રીકસ) અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ ડીપ્લોમા ઇન પીડીયાટ્રીકસ
  • નિયત કરાયેલ કોમ્પ્યુટર સંબંધે મૂળભૂત જ્ઞાન હોવું જોઈએ.
  • ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ હોવું જોઈએ.

પગાર ધોરણ

  • સાતમાં પગારપંચ મુજબ તબીબી અધિકારી વર્ગ 2 પોસ્ટ માટે પગાર ધોરણ લેવલ 9 (53,100-1,67,800) અને ગાયનેકોલોજીસ્ટ / પીડીયાટ્રીશીયન માટે પગાર ધોરણ લેવલ 11 (67,700-2,08,700) છે.

વય મર્યાદા

  • ઉમેદવારની વય 18 વર્ષથી ઓછી હોવી જોઈએ નહિ અને વધુમાં વધુ વય 35 વર્ષ હોવી જોઈએ. વય મર્યાદામાં છૂટછાટ નિયમો મુજબ મળવાપાત્ર છે.

પરીક્ષા ફી

  • સામાન્ય, સા.શૈ.પ. વર્ગ તથા આર્થિક નબળા વર્ગના પુરુષ ઉમેદવાર માટે પરીક્ષા ફી રૂ. 1000/- રહેશે અને તમામ મહિલા ઉમેદવાર, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, એક્સ-સર્વિસમેન, દિવ્યાંગના ઉમેદવારો માટે પરીક્ષા ફી 50% એટલે કે રૂ. 50/- ભરવાની રહેશે.

આ પણ ખાસ વાંચો:

મહત્વપૂર્ણ નોંધ: અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, નોકરીની પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે સત્તાવાર જાહેરાત વાંચો.

જામનગર મહાનગરપાલિકા ભરતી 2025 ઓનલાઈન અરજી કઈ રીતે કરવી?

લાયકાત ધરાવતા ઉમેદવારો https://ojas.gujarat.gov.in/ વેબસાઈટ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે.

જામનગર મહાનગરપાલિકા ભરતી 2025 ઓનલાઈન અરજી કરવા માટે છેલ્લી તારીખ કઈ છે?

તારીખ 30-01-2025 સમય રાત્રીના 23.59 કલાક સુધીમાં અરજી કરી શકાશે.

Jamnagar Municipal Corporation Recruitment 2025 PDF File

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment