ISRO Recruitment 2025: ઇસરોમાં નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે ખુબજ સારા સમાચાર છે. ઈસરો એપ્રેન્ટીસ ભરતી 2025 જાહેર, 21 એપ્રિલ સુધી અરજી કરી શકાશે.
ISRO Recruitment 2025: ઈસરો દ્વારા પરીક્ષા વગર સીધી નોકરી મેળવવાની સોનેરી તક છે, ઈસરો દ્વારા પરીક્ષા વગર ITI, ડિપ્લોમા, ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસની પરીક્ષા વગર ભરતીની જાહેરાત કરવામાં આવી છે.
ISRO Recruitment 2025 – ઈસરો એપ્રેન્ટીસ ભરતી 2025
સંસ્થા | ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) |
પોસ્ટ | વિવિધ |
જગ્યા | 75 |
એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
અરજી કરવાની છેલ્લી તારીખ | 21-4-2025 |
પોસ્ટ વિગત
પોસ્ટ | જગ્યા |
ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ | 46 |
ડિપ્લોમા એપ્રેન્ટિસ | 15 |
ડિપ્લોમા કોમર્શિયલ પ્રેક્ટિસ | 5 |
ITI ટ્રેડ એપ્રેન્ટિસ | 9 |
કૂલ | 75 |
શૈક્ષણિક લાયકાત
- ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ: સંબંધિત વિદ્યાશાખામાં બી.ઈ./બી.ટેક (૨૦૨૨-૨૦૨૪માં પાસ)
- ડિપ્લોમા એપ્રેન્ટિસ: એન્જિનિયરિંગ/કોમર્શિયલ પ્રેક્ટિસમાં ડિપ્લોમા (૨૦૨૨-૨૦૨૪માં પાસ)
- ટ્રેડ આઈટીઆઈ એપ્રેન્ટિસ: સંબંધિત ટ્રેડમાં આઈટીઆઈ (૨૦૨૨-૨૦૨૪માં પાસ)
પગાર ધોરણ
- ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ: રૂ. 9,000/-
- ડિપ્લોમા એપ્રેન્ટિસ: રૂ. 8,000/-
- ટ્રેડ ITI એપ્રેન્ટિસ: રૂ. 7,000/-
આ પણ ખાસ વાંચો:
- શિક્ષક ભરતી 2025: સુરત મહાનગરપાલિકાની વિવિધ શાળાઓમાં શિક્ષક ભરતી 2025 જાહેર
- GSSSB Recruitment 2025: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી 2025 જાહેર
ખાસ નોંઘ: અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, નોકરીની પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે સત્તાવાર જાહેરાત વાંચો.
ઈસરો એપ્રેન્ટીસ ભરતી 2025 માટે અરજી કઈ રીતે કરવી?
લાયક અને રસ ધરાવતા અરજદારો/ઉમેદવારોએ ફક્ત સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ ફોર્મેટમાં જ “ઓનલાઇન અરજી” કરવાની રહેશે.
૧. NATS પોર્ટલ (nats.education.gov.in) પર નોંધણી કરાવો.
૨. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ નીચેના દસ્તાવેજોની નકલ PDF ફોર્મેટમાં 21.04.2025 ના રોજ અથવા તે પહેલાં નીચે દર્શાવેલ ઇમેઇલ દ્વારા “ઉપરોક્ત એપ્રેન્ટિસશીપ કેટેગરી માટે અરજી” દર્શાવતા વિષય સાથે મોકલે.
Email ID:
Southern region: [email protected]
Northern Region: [email protected]
Eastern region: [email protected]
ઈસરો એપ્રેન્ટીસ ભરતી 2025 માટે અરજી અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
અરજી કરવાની છેલ્લી તારીખ 21.04.2025 છે.