IPL 2025 Schedule: આજે ઓફિશ્યલી IPL 2025 Schedule જાહેર કરી દેવામાં આવ્યું છે. IPL 2025 નું આયોજન માર્ચ મહિનાથી શરુ થઇ રહ્યું છે. જેની પ્રથમ મેચ કોલકતા અને બેંગ્લોર વચ્ચે રમાશે.
IPL 2025 Schedule: ક્રિકેટ રસિકો IPL 2025 Schedule (IPL 2025 શિડયુલ) ની ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા, જે આતુરતાનો આજે અંત આવી ગયો છે. આઈપીએલ 2025 ની પ્રથમ મેચ કોલકતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર બેંગ્લોર વચ્ચે કોલકતાના ઈડન ગાર્ડન ખાતે 22 માર્ચ 2025 ના રોજ રમાશે.
IPL 2025 Schedule

ક્રિકેટ ચાહકો IPL 2025 સીઝન 18 ની શરૂ થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ વખતે મોટાભાગની ટીમો નવા કેપ્ટનો સાથે મેદાનમાં ઉતરશે. આ વખતે મોટાભાગની ટીમો નવા કેપ્ટનો સાથે મેદાનમાં ઉતરશે. રજત પાટીદાર IPL 2025 માં RCB ની કેપ્ટનશીપ કરવા જઈ રહ્યા છે.

IPL 2025 ની ક્વોલીફાયરની પ્રથમ મેચ 20 મે 2025 ના રોજ રમાશે, જયારે બીજી ક્વોલીફાયરની બીજી મેચ 23 મે 2025 ના રોજ રમાશે. જયારે એલીમીનેટર મેચ 21 મે 2025 ના રોજ રમાશે જયારે ફાઈનલ મેચ 25 મે 2025 ના રોજ રમાશે.
આ પણ ખાસ વાંચો:
- Parvat Official Trailer: ગુજરાતી ફિલ્મ પર્વત બાપ દીકરીના સંબંધની એક એવી વાર્તા જે તમારા હૃદયને સ્પર્શી જશે
- India Post GDS Recruitment 2025: ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી 2025 જાહેર
IPL 2025ની ફાઈનલ મેચ 25 મેના રોજ કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાઈ શકે છે. ગઈ સિઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સે ટાઈટલ જીત્યું હતું. તેણે ફાઇનલમાં સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવ્યું હતું. આ વખતે KKR માટે ટાઇટલ સુધી પહોંચવું આસાન નહીં હોય. મેગા ઓક્શન દરમિયાન ઘણા ખેલાડીઓની ટીમ બદલાઈ છે. તેની અસર ટીમોના પ્રદર્શન પર પણ પડશે.