Indo Farm Equipment IPO GMP: ઇન્ડો ફાર્મ ઈક્વિપમેન્ટ IPO માટે ગ્રે માર્કેટમાં સારા સંકેત મળી રહ્યા છે. IPO માં રોકાણ કરતા રોકાણકારો માટે આ એક સારો એવો મોકો માની શકાય એમ છે.
Indo Farm Equipment IPO GMP: ઇન્ડો ફાર્મ ઈક્વિપમેન્ટ IPO જાહેર ભરણા માટે 31 ડીસેમ્બરના રોજ જાહેર ભરણા માટે ઓપન થયો હતો અને આજે IPO ભરવાની છેલ્લી તારીખ છે. ઈન્ડો ફાર્મ ઈક્વિપમેન્ટ IPO ને રોકાણકારો તરફથી સારો એવો રિસ્પોન્સ મળી રહ્યો છે.
Indo Farm Equipment IPO GMP
Indo Farm Equipment IPO GMP હાલ માર્કેટની અંદર ખુબજ સારું બોલાઈ રહ્યું છે, તમને જણાવી દઈએ કે હાલ માર્કેટમાં તેનું GMP 42% એટલે કે 90 રૂપિયા પ્રીમીયમ બોલાઈ રહ્યું છે. તમને અહી એ પણ જણાવી દઈએ કે આ માત્ર ને માત્ર એક અંદાજીત છે. જયારે IPO નું લિસ્ટિંગ થાય ત્યારે આના કરતા અલગ પણ હોય શકે છે.
About Indo Farm Equipment IPO
ઇન્ડો ફાર્મ ઇક્વિપમેન્ટ લિમિટેડ ટ્રેક્ટર, પિક-એન્ડ-કેરી ક્રેન્સ અને હાર્વેસ્ટર કમ્બાઇન્સ, રોટાવેટર્સ તેને સંબંધિત સ્પેરપાર્ટ્સ અને ઘટકો સહિત કૃષિ ઉપકરણોની શ્રેણીનું મેન્યૂફેક્ચરિંગ હબ છે. કંપનીના ઉત્પાદનો કૃષિ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બાંધકામ, વિશાળ ઇજનેરી અને ઔદ્યોગિક પ્રોજેક્ટ્સ જેવા ક્ષેત્રોને સેવા આપે છે. આ ઉપરાંત, 2017 માં, કંપનીએ તેના ટ્રેક્ટર માટે ખાસ કરીને રિટેલ ફાઇનાન્સિંગ સોલ્યુશન્સ પ્રદાન કરવા માટે તેની ઇન-હાઉસ નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપની (NBFC) ની સ્થાપના કરી.
આ પણ ખાસ વાંચો:
Indo Farm Equipment IPO Listing Date
ઇન્ડો ફાર્મ ઈક્વિપમેન્ટ IPO ઇસ્યુ સાઈઝ 260.15Cr છે. Indo Farm Equipment IPO 31 ડીસેમ્બરના રોજ ઓપન થશે અને તેના જાહેર ભરણાની છેલ્લી તારીખ 2 જાન્યુઆરી છે. અને Indo Farm Equipment IPO નું એલોટમેન્ટ 3 જાન્યુઆરીના રોજ છે. તેમજ લોટ સાઈઝની વાત કરીએ તો તેની લોટ સાઈઝ 69 શેરની છે. Indo Farm Equipment IPO Listing Date ની વાત કરીએ તો તે 7 જાન્યુઆરીના રોજ લિસ્ટિંગ થશે.
Indo Farm Equipment IPO Price Band
Indo Farm Equipment IPO ની પ્રાઈઝ બેન્ડ 204 – 215 છે, જો તમે રિટેલમાં 1 લોટ માટે IPO ભરવા માંગતા હોવ તો અંદાજીત 14835 રૂપિયાનું રોકાણની જરૂર પડશે. અને જો તમે HNI માં અરજી કરવા માંગતા હોય તો અંદાજીત 2,07,690 રૂપિયાનું રોકાણ જોશે.
Indo Farm Equipment IPO FAQ
Indo Farm Equipment IPO ક્યારે ઓપન થઇ રહ્યો છે?
ઇન્ડો ફાર્મ ઈક્વિપમેન્ટ IPO જાહેર ભરણા માટે 31 ડીસેમ્બરના રોજ જાહેર ભરણા માટે ઓપન થયો છે.
Indo Farm Equipment IPO ની ઇશ્યૂ સાઈઝ કેટલી છે?
ઇન્ડો ફાર્મ ઈક્વિપમેન્ટ IPO ઇસ્યુ સાઈઝ 260.15Cr છે.
Indo Farm Equipment IPO ભરવાની છેલ્લી તારીખ કઈ છે?
જાહેર ભરણાની છેલ્લી તારીખ 2 જાન્યુઆરી છે.
Indo Farm Equipment IPO નું એલોટમેન્ટ ક્યારે છે?
Indo Farm Equipment IPO નું એલોટમેન્ટ 3 જાન્યુઆરીના રોજ છે.
Indo Farm Equipment IPO ક્યારે લિસ્ટિંગ થશે?
Indo Farm Equipment IPO Listing Date ની વાત કરીએ તો તે 7 જાન્યુઆરીના રોજ લિસ્ટિંગ થશે.
Indo Farm Equipment IPO નું GMP કેટલું છે?
તમને જણાવી દઈએ કે હાલ માર્કેટમાં તેનું GMP 42% એટલે કે 90 રૂપિયા પ્રીમીયમ બોલાઈ રહ્યું છે.
Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી માત્ર ને માત્ર તમને જાણકારી મળી રહે તે હેતુથી પબ્લીશ કરવામાં આવી છે. અમે આ જાણકારી વિવિધ ઓનલાઈન પ્લેટફોર્મ પરથી મેળવીને અહિયાં મુકવામાં આવી છે. જેથી LokGujarat.Com કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.