Hug Day Shayari In Gujarati: વેલેન્ટાઈન વીકનો છઠ્ઠો દિવસ એટલે ‘હગ ડે 2025’ પર કપલ્સ એકબીજાને ગળે મળીને હગ ડે શાયરી કહીને અથવા મોકલીને પોતાના સબંધ મજબુત બનાવે છે.
Hug Day Shayari 2025
Hug Day Shayari In Gujarati: હગ ડે 12 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસે કપલ્સ કે પ્રેમી ભેટીને તેમજ સાથે ભેટી ને એકબીજાને રોમેન્ટિક હગ ડે શાયરી કહીને પોતાની ફરિયાદો દૂર કરે છે.
Hug Day Shayari In Gujarati
વેલેન્ટાઇન વીકનો આ દિવસ એટલે કે હગ ડે સંબંધને વધુ મજબૂત બનાવવા આ દિવસ સ્પેશ્યલ હોય છે. જરૂરી નથી કે તમે તમારા પાર્ટનર સાથે જ આ દિવસ સેલિબ્રેટ કરી શકો છો. તમે મિત્ર, સહયોગી, પેરેન્ટ્સ કે તમારા ભાઇ-બહેનને પણ ગળે મળીને આ દિવસ સેલિબ્રેટ કરી શકો છો.
Hug Day Shayari In Gujarati: હગ ડે શાયરી ગુજરાતીમાં
દુઃખ હોય કે સુખ આપણે સાથે વહેંચીશું,
મુશ્કેલીઓને ના પડવા દઈશું ખુદ પર ભારી,
તમને ગળે લગાવીને જીતી લઇશ આ બાજી.
Happy Hug Day!
આજે એકબીજાને ભેટીને દૂર કરીએ અંતર,
વધશે આપણો પ્રેમ અને દૂર થશે તમામ દુ:ખ
રોમિયો થી જુલિયટ ની જેમ,
લૈલા થી મજનુ ની જેમ,
હીર થી રાંઝા ની જેમ,
મેં તને ગળે લગાવ્યો, મારા પ્રેમ,
તું પણ મને એ જ રીતે ગળે લગાવ, પ્રિય.
Happy Hug Day!
એક વાર ફરી તો મને ગળે લગાવી લે,
તારા દિલના બધા અરમાન સજાવી લે,
ક્યારથી છે તડપ મને તમારા બનવાની,
આજે તો અવસર છે, મને તારી પાસે બોલાવી લે..
એ જ તમન્ના,
ફક્ત એક જ આરજુ,
તમારી બાહોમાં સમાવાની,
જેથી આખું જીવન પસાર થઈ જાય.
Happy Hug Day!
લગજા ગલે કે ફિર એ હસી રાત હો ના હો
શાયદ ફિર ઇસ જનમ મુલાકાત હો ન હો…
બાહો મેં ચલે આઓ
હમસે સનમ ક્યાં પરદા,
યહ આજ ક નહિ મિલન
યહ સંગ હે ઉમ્ર ભર કા…
Happy Hug Day!
અપની બાહોમે મુજે બિખર જાને દો
સાંસો સે અપની મુજે મહક જાને દો,
દિલ બેચેન હે કબસે ઈસ પ્યાર કે લિયે
આજ તો સીને મેં અપને મુજે ઉતર જાને દો..
તુજે દેખા તો એ જાના સનમ
પ્યાર હોતા હે દીવાના સનમ,
અબ યહાં સે કહા જાએ સનમ
તેરી બાહોમેં મર જાએ સનમ….
દિલ કી હર ધડકન તુજસે જુડી હે
તેરી બાહો હી મેં તો જન્નત બસી હે,
ગળે લગાકર રખના મુજે યુ હી
મેરે લીએ તો તું હી જિંદગી હે…
Happy Hug Day!
તેરી બાહો કી ખુશ્બુ શે
હર દર્દ મેરા મીટ જાતા હે,
જબ ભી ગલે શે લગતા હું
ખુદ કો પુરા પાતા હું…
તેરી બાહો મેં જો હે શુકુન
વો કહી ઓર કેસે મિલેગા,
તું મેરા હમસફર હે સનમ
તેરે બીના યે દિલ અકેલા હે સનમ….
આ દિવસે પાર્ટનરને હગ કરીને કહી શકો છો કે તમે તેને કેટલો પ્રેમ કરો છો. આજના દિવસે પાર્ટનરને ટાઈટ હગ કરીને આઈ લવ યુ કહી શકો છો. જેથી પાર્ટનર ખુશ થઇ જશે. તે સિવાય તમારી વચ્ચે પ્રેમ વધવાની સાથે-સાથે રિલેશનશિપ પણ મજબૂત બની જશે.
આ પણ ખાસ વાંચો:
- Chocolate Day 2025: ચોકલેટ ડે 2025 શુભેચ્છા, શાયરી મેસેજ શેર કરીને ચોકલેટ ડે ને બનાવો ખાસ
- Teddy Day Shayari In Gujarati: ટેડી ડે ગુજરાતી શાયરી મોકલીને તમારા પાર્ટનરને કરો ઈમ્પ્રેસ
- Teddy Day Wishes In Gujarati: ટેડી ડે શુભેચ્છા મેસેજ શેર કરીને ટેડી ડે 2025 ને બનાવો ખાસ
- Promise Day Shayari In Gujarati: પ્રોમિસ ડે શાયરી મોકલી તમારા પાર્ટનરને દિવસ બનાવો ખાસ
- Promise Day Wishes In Gujarati: પ્રોમિસ ડે 2025 પર તમારા પાર્ટનરને આપો આ સુંદર પ્રેમનું વચન
હગ કરવાથી વ્યક્તિનું તણાવનું લેવલ ઓછું થાય છે. એક પ્રેમ ભરેલું હગ સામેની વ્યક્તિને વધારે ખુશીનો અનુભવ કરાવે છે. જે માણસને તણાવમાંથી બચવામાં મદદ કરે છે.