GPSC Recruitment 2025: GPSC ભરતી 2025, ગુજરાત પબ્લિક સર્વિસ કમીશન દ્વારા કુલ 111 જગ્યાઓ માટે નવી ભરતી જાહેર કરવામાં આવી છે.
GPSC ભરતી 2025: ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા સંસોધન અધિકારી, બાગાયત અધિકારી, સ્ટેનોગ્રાફર જેવી વિવિધ પોસ્ટ માટે ભરતી જાહેર કરેલ છે. જેની ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 22 જાન્યુઆરી 2025 છે.
ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) માં નોકરી શોધી રહેલા બધા રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પદ્ધતિ, મહત્વપૂર્ણ તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે કૃપા કરીને નીચેનો લેખ કાળજીપૂર્વક વાંચો. અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત પણ વિગતવાર વાંચવી આવશ્યક છે.
GPSC Recruitment 2025
સંસ્થા | ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) |
પોસ્ટ | વિવિધ |
ટોટલ જગ્યા | 111 |
છેલ્લી તારીખ | 22 જાન્યુઆરી 2025 |
પોસ્ટ વિગત
જગ્યાનું નામ | કુલ જગ્યાઓ |
---|---|
સંશોધન અધિકારી, ગુજ.આંકડાકીય સેવા,વર્ગ-2 | 15 |
ડેપ્યુટી નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ, ગુજ.નર્સિંગ સેવા,વર્ગ-2 | 09 |
લેકચરર ફિઝીયોથેરેપી, વર્ગ-2 | 09 |
મહિલા અધિકારી, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થય વર્ગ-2 | 2 |
બાગાયત અધિકારી, વર્ગ-2 | 75 |
સ્ટેનોગ્રાફર ગ્રેડ-2 (અંગ્રેજી), વર્ગ-2 (GWRDC) | 01 |
GPSC ભરતી 2025 શૈક્ષણિક લાયકાત
જગ્યાનું નામ | લાયકાત |
---|---|
સંશોધન અધિકારી, ગુજ.આંકડાકીય સેવા,વર્ગ-2 | સ્નાતક/અનુસ્નાતક |
ડેપ્યુટી નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ, ગુજ.નર્સિંગ સેવા,વર્ગ-2 | સ્નાતક/અનુસ્નાતક નર્સિંગ |
લેકચરર ફિઝીયોથેરેપી, વર્ગ-2 | 2 વર્ષ ફિઝિયોથેરાપીમાં પોસ્ટ ગ્રેજ્યુએટ |
મહિલા અધિકારી, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થય વર્ગ-2 | પોસ્ટ ગ્રેજ્યુએટ |
બાગાયત અધિકારી, વર્ગ-2 | ગ્રેજ્યુએટ/પોસ્ટ ગ્રેજ્યુએટ |
સ્ટેનોગ્રાફર ગ્રેડ-2 (અંગ્રેજી), વર્ગ-2 (GWRDC) | બેચલર ડિગ્રી |
વય મર્યાદા:
- 18 થી 35 વર્ષ
- ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા અંગે વધુ ચોક્કસ માહિતી માટે એક વાર સત્તાવાર જાહેરાત અવશ્ય વાંચી લેવી.
આ પણ ખાસ વાંચો:
- CBSE Recruitment 2025: ધોરણ 12 પાસ ઉમેદવારો માટે સોનેરી તક
- HDFC Bank Recruitment 2025: બેંકમાં વધારે પગાર વાળી નોકરી મેળવવાની સુવર્ણ તક
- ગુજરાત પોલીસ ભરતી શારીરિક કસોટી કોલ લેટર જાહેર
મહત્વપૂર્ણ નોંધ: અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, નોકરીની પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે સત્તાવાર જાહેરાત વાંચો.
GPSC ભરતી 2025 માટે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી?
1. GPSC OJAS સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://gpsc-ojas.gujarat.gov.in/
2. GPSC ભરતી શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
3. ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી શૈક્ષણિક લાયકાત વિગતો યોગ્ય રીતે ભરો.
4. ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
5. ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.
GPSC ભરતી 2025 માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 22 જાન્યુઆરી 2025 છે.
મહત્વપૂર્ણ લિંક
ઓફિશ્યલ નોટીફીકેશન | અહીંથી વાંચો |
ઓનલાઈન અરજી | ઓનલાઈન અરજી અહીંથી કરો |