Denta Water IPO GMP: ડેન્ટા વોટર IPO માં મળી રહ્યા છે સારા સંકેત જાણો લેટેસ્ટ GMP સહીત તમમાં માહિતી

Denta Water IPO GMP

Denta Water IPO GMP: ડેન્ટા વોટર આઈપીઓ 22 જાન્યુઆરી 2025 થી ઓપન થઇ રહ્યો છે. ડેન્ટા વોટર IPO માં મળી રહ્યા છે સારા સંકેત જાણો લેટેસ્ટ GMP સહીત તમમાં માહિતી.

Denta Water IPO GMP: પેહલા જાણી લઈએ Denta Water IPO GMP, Denta Water IPO Allotment Status, Denta Water IPO Listing Date, Denta Water IPO Listing Price વિષે માહિતી.

આજથી ડેન્ટા વોટરનો IPO રોકાણકારો માટે ખુલી ગયો છે. આ સંપૂર્ણ રીતે ફ્રેશ ઈશ્યૂ છે. જેને 24 જાન્યુઆરી, 2025 સુધી ભરી શકાશે. શેર એલોટમેન્ટ 27 જાન્યુઆરીના રોજ જ્યારે BSE, NSE પર શેર લિસ્ટિંગ 29 જાન્યુઆરીના રોજ થશે.

About Denta Water IPO GMP

ડેન્ટા વોટર એન્ડ ઇન્ફ્રા સોલ્યુશન્સ લિમિટેડ વોટર એન્જિનિયરિંગનો IPO 22 જાન્યુઆરી ના રોજ ઓપન થઇ રહ્યો છે, પરંતુ અત્યારથી જ Stallion India IPO GMP હાલ માર્કેટની અંદર ખુબજ સારું બોલાઈ રહ્યું છે, તમને જણાવી દઈએ કે હાલ માર્કેટમાં તેનું GMP 51% એટલે કે 150 રૂપિયા પ્રીમીયમ બોલાઈ રહ્યું છે. તમને અહી એ પણ જણાવી દઈએ કે આ માત્ર ને માત્ર એક અંદાજીત છે. જયારે Denta Water IPO Listing Price આના કરતા અલગ પણ હોય શકે છે.

ડેન્ટા વોટર એન્ડ ઇન્ફ્રા સોલ્યુશન્સ લિમિટેડ વોટર એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ અને કન્સ્ટ્રક્શન (EPC) સેવાઓ પૂરી પાડે છે. કંપની વોટર મેનેજમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની ડિઝાઇન, ઇન્સ્ટોલેશન અને કમિશનિંગ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. વોટર મેનેજમેન્ટ ઉપરાંત, ડેન્ટા વોટર રેલ્વે અને હાઇવે ક્ષેત્રોમાં બાંધકામ પ્રોજેક્ટ્સ હાથ ધરે છે. કંપનીની સેવાઓમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે, જેમાં પ્રારંભિક તપાસ, શક્યતા અભ્યાસ, આયોજન, ક્ષેત્ર સર્વેક્ષણ, માટી પરીક્ષણ, ડિઝાઇન, ટેન્ડર બિડિંગ કન્સલ્ટન્સી, પ્રોજેક્ટ મેનેજમેન્ટ અને બાંધકામ દેખરેખનો સમાવેશ થાય છે.

આ પણ ખાસ વાંચો:

કંપની કામગીરી અને જાળવણી માર્ગદર્શિકા ઘડવા, એન્જિનિયરિંગ પ્રોક્યોરમેન્ટ કન્સલ્ટન્સી અને ટર્નકી વોટર મેનેજમેન્ટ પ્રોજેક્ટ્સ ચલાવવા જેવી સેવાઓ પણ પ્રદાન કરે છે. આવકનો ઉપયોગ: IPO એ શેરનો નવો ઇશ્યૂ છે અને આવકનો ઉપયોગ નીચેના હેતુઓ માટે કરવામાં આવશે: કંપનીની કાર્યકારી મૂડી જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે. કોઈપણ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે.

Denta Water IPO Allotment Details

Denta Water IPO Issue Size220.50Cr ઇસ્યુ સાઈઝ છે
Denta Water IPO Open Date22 જાન્યુઆરી 2025
Denta Water IPO Last Date24 જાન્યુઆરી 2025
Denta Water IPO Lot SizeLot સાઈઝ 50 છે
Denta Water IPO Allotment Date27 જાન્યુઆરી છે
Denta Water IPO Listing Date29 જાન્યુઆરી છે
Denta Water IPO Listing Price*—-

Denta Water IPO ની પ્રાઈઝ બેન્ડ 279 – 294 છે, જો તમે રિટેલમાં 1 લોટ માટે IPO ભરવા માંગતા હોવ તો અંદાજીત 14700 રૂપિયાનું રોકાણની જરૂર પડશે. અને જો તમે HNI માં 14 લોટ માટે અરજી કરવા માંગતા હોય તો અંદાજીત 2,05,800 રૂપિયાનું રોકાણ જોશે.

Denta Water IPO ક્યારે ઓપન થઇ રહ્યો છે?

ડેન્ટા વોટર IPO 22 જાન્યુઆરી 2025 થી ઓપન થઇ રહ્યો છે.

Denta Water IPO ની ઇશ્યૂ સાઈઝ કેટલી છે?

Denta Water IPO ની 220.50Cr ઇસ્યુ સાઈઝ છે.

Denta Water IPO ભરવાની છેલ્લી તારીખ કઈ છે?

Denta Water IPO ભરવાની છેલ્લી તારીખ 24 જાન્યુઆરી 2025

Denta Water IPO નું એલોટમેન્ટ ક્યારે છે?

Denta Water IPO નું એલોટમેન્ટ 27 જાન્યુઆરી 2025 ના રોજ છે.

Denta Water IPO ક્યારે લિસ્ટિંગ થશે?

Denta Water IPOનું લિસ્ટિંગ 29 જાન્યુઆરી 2025 ના રોજ છે.

Denta Water IPO નું GMP કેટલું છે?

Denta Water IPO નું GMP 51% એટલે કે 150 રૂપિયા પ્રીમીયમ બોલાઈ રહ્યું છે.

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી માત્ર ને માત્ર તમને જાણકારી મળી રહે તે હેતુથી પબ્લીશ કરવામાં આવી છે. અમે આ જાણકારી વિવિધ ઓનલાઈન પ્લેટફોર્મ પરથી મેળવીને અહિયાં મુકવામાં આવી છે. જેથી LokGujarat.Com કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment