Capital Infra Trust IPO GMP: કેપિટલ ઇન્ફ્રા ટ્રસ્ટ IPO એલોટમેન્ટ, GMP, લિસ્ટિંગ તેમજ અન્ય માહિતી જાણો અહીંથી

Capital Infra Trust IPO GMP

Capital Infra Trust IPO GMP: કેપિટલ ઇન્ફ્રા ટ્રસ્ટ IPO 7 જાન્યુઆરીના રોજ ઓપન થવા જઈ રહ્યો છે, જેના ગ્રે માર્કેટમાંથી કોઈ સારા અણસાર મળી રહ્યા નથી.

Capital Infra Trust IPO GMP: સૌ પ્રથમ આપણે Capital Infra Trust IPO GMP, Capital Infra Trust IPO Allotment, Capital Infra Trust IPO Listing તેમજ અન્ય બાબતો પણ જાણી લઈએ. જેથી દરેક રોકાણકર્તા ને ખ્યાલ આવે કે ઇન્વેસ્ટ કરવું કે ના કરવું.

About Capital Infra Trust IPO

કેપિટલ ઇન્ફ્રા ટ્રસ્ટ, જે અગાઉ નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રસ્ટ તરીકે ઓળખાતું હતું, તે ગાવર કન્સ્ટ્રક્શન લિમિટેડ (GCL) દ્વારા પ્રાયોજિત એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણ ટ્રસ્ટ છે. 25 સપ્ટેમ્બર 2023, ના રોજ સ્થાપિત, આ ટ્રસ્ટ સેબી ઇન્વિટ રેગ્યુલેશન્સ હેઠળ કાર્ય કરે છે, જે માળખાગત વિકાસ સંબંધિત પ્રવૃત્તિઓ અને રોકાણો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ ટ્રસ્ટ મુખ્યત્વે નવ પૂર્ણ થયેલી, આવક ઉત્પન્ન કરતી માળખાગત સંપત્તિઓનું સંચાલન અને રોકાણ કરે છે. આ સંપત્તિઓનું સંચાલન અને જાળવણી નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) દ્વારા આપવામાં આવેલી છૂટછાટો દ્વારા કરવામાં આવે છે અને પ્રોજેક્ટ સ્પેશિયલ પર્પઝ વ્હીકલ્સ (SPV) દ્વારા તેનું સંચાલન કરવામાં આવે છે.

Capital Infra Trust IPO Details

કેપિટલ ઇન્ફ્રા ટ્રસ્ટ IPO ઇસ્યુ સાઈઝ 1578.00Cr છે. Capital Infra Trust IPO 7 જાન્યુઆરીના રોજ ઓપન થઇ રહ્યો છે. અને તેના જાહેર ભરણાની છેલ્લી તારીખ 9 જાન્યુઆરી છે. અને Capital Infra Trust IPO Allotment 10 જાન્યુઆરીના રોજ થઇ રહ્યું છે. તેમજ લોટ સાઈઝની વાત કરીએ તો તેની લોટ સાઈઝ 150 શેરની છે. Capital Infra Trust IPO Listing Date ની વાત કરીએ તો તે 14 જાન્યુઆરીના રોજ લિસ્ટિંગ થશે.

આ પણ ખાસ વાંચો:

Capital Infra Trust IPO GMP

Capital Infra Trust IPO GMP હાલ માર્કેટની અંદર 0 બોલાઈ રહ્યું છે, જેથી તમામ રોકાણકારો એ એકવાર કંપનીના ફન્ડામેન્ટલ તેમજ અન્ય બાબત તપાસીને જ રોકાણ કરવું હિતાવહ રહેશે. તમને અહી એ પણ જણાવી દઈએ કે આ માત્ર ને માત્ર એક અંદાજીત છે. જયારે IPO નું લિસ્ટિંગ થાય ત્યારે આના કરતા અલગ પણ હોય શકે છે.

Capital Infra Trust IPO ની પ્રાઈઝ બેન્ડ 99 – 100 છે, જો તમે રિટેલમાં 1 લોટ માટે IPO ભરવા માંગતા હોવ તો અંદાજીત 15000 રૂપિયાનું રોકાણની જરૂર પડશે. અને જો તમે HNI માં અરજી કરવા માંગતા હોય તો અંદાજીત 2,10,000 રૂપિયાનું રોકાણ જોશે.

Capital Infra Trust IPO ક્યારે ઓપન થઇ રહ્યો છે?

કેપિટલ ઇન્ફ્રા ટ્રસ્ટ IPO 7 જાન્યુઆરીના રોજ ઓપન થવા જઈ રહ્યો છે.

Capital Infra Trust IPO ની ઇશ્યૂ સાઈઝ કેટલી છે?

કેપિટલ ઇન્ફ્રા ટ્રસ્ટ IPO ઇસ્યુ સાઈઝ 1578.00Cr છે.

Capital Infra Trust IPO ભરવાની છેલ્લી તારીખ કઈ છે?

જાહેર ભરણાની છેલ્લી તારીખ 9 જાન્યુઆરી છે.

Capital Infra Trust IPO નું એલોટમેન્ટ ક્યારે છે?

Capital Infra Trust IPO Allotment 10 જાન્યુઆરીના રોજ થઇ રહ્યું છે.

Capital Infra Trust IPO ક્યારે લિસ્ટિંગ થશે?

Capital Infra Trust IPO Listing Date ની વાત કરીએ તો તે 14 જાન્યુઆરીના રોજ લિસ્ટિંગ થશે.

Capital Infra Trust IPO નું GMP કેટલું છે?

Capital Infra Trust IPO GMP હાલ માર્કેટની અંદર 0 બોલાઈ રહ્યું છે.

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી માત્ર ને માત્ર તમને જાણકારી મળી રહે તે હેતુથી પબ્લીશ કરવામાં આવી છે. અમે આ જાણકારી વિવિધ ઓનલાઈન પ્લેટફોર્મ પરથી મેળવીને અહિયાં મુકવામાં આવી છે. જેથી LokGujarat.Com કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment