બેંક ઓફ બરોડા ભરતી 2025: BOB ભરતી 2025 – બેંક ઓફ બરોડા બેંક દ્વારા તાજેતરમાં 4000 એપ્રેન્ટિસ પોસ્ટ્સ માટે અરજીઓ મંગાવી છે, લાયક ઉમેદવારો છેલ્લી તારીખ પહેલાં અરજી કરે છે. Bank of baroda recruitment 2025 વિશે વધુ વિગતો માટે નીચે આપેલ લેખ અથવા સત્તાવાર જાહેરાત આપવામાં આવી છે.
Bank of baroda recruitment 2025: બેંક ઓફ બરોડામાં નોકરી શોધી રહેલા બધા રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પદ્ધતિ, મહત્વપૂર્ણ તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે કૃપા કરીને નીચેનો લેખ કાળજીપૂર્વક વાંચો. અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત પણ વિગતવાર વાંચવી આવશ્યક છે.
બેંક ઓફ બરોડા ભરતી 2025
સંસ્થા | બેંક ઓફ બરોડા |
પોસ્ટ | એપ્રેન્ટીસ |
જગ્યા | 4000 |
વયમર્યાદા | 20-28 વર્ષ વચ્ચે |
નોકરીનું સ્થળ | દેશભરમાં |
અરજી કરવાની શરુઆતની તારીખ | 19-2-2025 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 11-3-2025 |
Bank of baroda recruitment 2025
ગુજરાતમાં શહેર વાઈઝ જગ્યાનું લીસ્ટ
અમદાવાદ | 100 |
અમરેલી | 12 |
આણંદ | 10 |
અરવલ્લી | 12 |
બનાસકાંઠા | 26 |
ભરૂચ | 20 |
ભાવનગર | 20 |
બોટાદ | 6 |
છોટા ઉદેપુર | 7 |
દાહોદ | 10 |
ગાંધીનગર | 110 |
ગીર સોમનાથ | 7 |
જામનગર | 10 |
જૂનાગઢ | 10 |
ખેડા | 10 |
કચ્છ | 10 |
મહિસાગર | 15 |
મહેસાણા | 10 |
મોરબી | 7 |
નર્મદા | 6 |
નવસારી | 10 |
પંચમહાલ | 10 |
પાટણ | 7 |
રાજકોટ | 30 |
સાબરકાંઠા | 10 |
સુરત | 20 |
સુરેન્દ્રનગર | 8 |
વડોદરા | 50 |
વલસાડ | 10 |
શૈક્ષણિક લાયકાત
- ઉમેદવારે સરકાર માન્ય સંસ્થામાંથી ગ્રેજ્યુએટ કરેલું હોવું જોઈએ
વય મર્યાદા
- ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 28 વર્ષ
- અનામત વર્ગના ઉમેદવારોને સરકારના નિયામ અનૂસાર ઉંમરમાં છુટ મળવા પાત્ર રહેશે.
પગાર ધોરણ
- મેટ્રો-અર્બન બ્રાન્ચ: 15000 પ્રતિ માસ
- ગ્રામ્ય અને સેમી અર્બન બ્રાન્ચ: 12000 પ્રતિ માસ
આ પણ ખાસ વાંચો:
- Ind Vs Pak Live Streaming: જાણો ભારત પાકિસ્તાન મેચ ફ્રી માં કઈ રીતે જોઈ શકશો
- Champions Trophy 2025: લાહોરમાં વાગવા લાગ્યું ભારતનું રાષ્ટ્રગીત, ઓસ્ટ્રેલીયા ઇંગ્લેન્ડની મેચમાં બની ઘટના
મહત્વપૂર્ણ નોંધ: અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, નોકરીની પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે સત્તાવાર જાહેરાત વાંચો.
બેંક ઓફ બરોડા ભરતી 2025 માટે અરજી કઈ રીતે કરવી?
લાયક અને રસ ધરાવતા અરજદારો/ઉમેદવારોએ ફક્ત સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ ફોર્મેટમાં જ “ઓનલાઇન અરજી” કરવાની રહેશે.
ઉમેદવારોએ તો પહેલા ભારત સરકારના એપ્રેન્ટિસશીપ પોર્ટલ જેમ કે NATS પોર્ટલ https://nats.education.gov.in (“વિદ્યાર્થી નોંધણી/લોગિન” વિભાગ પર જાઓ) અને NAPS પોર્ટલ https://www.apprenticeshipindia.gov.in પર ફરજિયાતપણે પોતાનું નોંધણી કરાવવી પડશે.
બેંક ઓફ બરોડા ભરતી 2025 માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
અરજી કરવાની છેલ્લી તારીખ 11-3-2025 છે.