Lok Gujarat
ગુજરાત સ્થાનિક સ્વરાજ ચુંટણી 2025 તારીખ જાહેર
ગુજરાત સ્થાનિક સ્વરાજ ચુંટણી 2025 તારીખ જાહેર: ગુજરાતમાં ટર્મ પૂર્ણ થઈ ગઈ હોય તેવી મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓની તારીખોની આજે ...
મૌની અમાવસ્યા 2025: મૌની અમાવસ્યા મહાકુંભનું સૌથી મહત્વપૂર્ણ સ્નાન
મૌની અમાવસ્યા 2025: મૌની અમાવસ્યા 29 જાન્યુઆરી 2025ના રોજ છે. મૌની અમાવસ્યા મહાકુંભનું સૌથી મહત્વપૂર્ણ સ્નાન ગણવામાં આવે છે. મૌની અમાવસ્યા 2025: 29 જાન્યુઆરીના ...
GSRTC Live Tracking: ગુજરાતના 7.5 લાખ જેટલા મુસાફરો કરી રહ્યા છે GSRTC Live Tracking મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ
GSRTC Live Tracking: GSRTC લાઈવ ટ્રેકિંગ મોબાઇલ એપ્લિકેશન દ્વારા મુસાફરો માટે બસનું લાઈવ ટ્રેકિંગ બન્યું વધુ સરળ. GSRTC Live Tracking: ગુજરાતના 7.5 લાખ જેટલા ...
8th pay Commission: આઠમું પગાર પંચ મંજૂર, જાણો ક્યારથી લાગુ થશે
8th pay Commission: બજેટ પહેલા કેન્દ્રીય કર્મચારીઓને મોદી સરકારે આપી ભેટ આઠમું પગાર પંચ મંજૂર, જાણો ક્યારથી લાગુ થશે. 8th pay Commission: મોદી સરકારે ...
ISRO Spadex docking mission: ભારત અંતરિક્ષમાં સફળ ડૉકિંગ કરનાર ચોથો દેશ બન્યો
ISRO Spadex docking mission: ISRO એ અંતરિક્ષમાં રચ્યો ઇતિહાસ, અવકાશમાં બે ઉપગ્રહોને જોડવામાં સફળતા મેળવી. ભારત અંતરિક્ષમાં સફળ ડૉકિંગ કરનાર ચોથો દેશ બન્યો. ISRO ...
મહાકુંભ 2025 શાહી સ્નાન: મહાકુંભ 2025 નો ભવ્ય પ્રારંભ, જાણો શાહી સ્નાનની તારીખો અહીંથી
મહાકુંભ 2025 શાહી સ્નાન: મહાકુંભ 2025 ની શાહી સ્નાનની તારીખ જાણી લ્યો કારણકે પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ પર વિશ્વના સૌથી મોટા માનવ મેળા મહાકુંભનો ભવ્ય ...
સોનમર્ગ ટનલ: પ્રધાનમંત્રી મોદી દ્વારા જમ્મુ-કાશ્મીરના સોનમર્ગમાં ઝેડ-મોડ ટનલનું ઉદ્ધાટન કરવામાં આવ્યું
સોનમર્ગ ટનલ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આજે જમ્મુ-કાશ્મીરના ગાંદરબલમાં Z-મોડ ટનલનું ઉદ્ધાટન કર્યું છે. આ ટનલના ઉદ્ધાટનમાં જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહ, એલજી મનોજ સિંહા, ...
મહાકુંભ 2025: પ્રયાગરાજમાં આજથી મહાકુંભ 2025 ની શરૂઆત
મહાકુંભ 2025: વિશ્વનો સૌથી મોટો આધ્યાત્મિક મેળાવડો એટલે “મહાકુંભ 2025” (Mahakumbh 2025) ની પ્રયાગરાજમાં પોષ પૂર્ણિમાના પહેલા શાહી સ્નાનથી શરૂઆત થઇ ચુકી છે. મહાકુંભ ...
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025: સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025 નો પ્રારંભ
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025 નો પ્રારંભ કરાવ્યો છે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025: ...
કરૂણા અભિયાન 2025: રાજ્યમાં 10 થી 20 જાન્યુઆરી કરુણા અભિયાન 2025 હાથ ધરાશે
કરૂણા અભિયાન 2025: ગુજરાતમાં ઉત્તરાયણના પર્વના સમયગાળામાં પતંગ-દોરીથી અનેક અબોલ પશુ-પક્ષીઓ ઘાયલ થતા હોય છે. જે અંતર્ગત રાજ્યમાં 10 થી 20 જાન્યુઆરી કરુણા અભિયાન ...