શિક્ષણ સહાયક ભરતી: ઉચ્ચતર ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા અડદા ખાતે શિક્ષણ સહાયક ભરતી જાહેર

શિક્ષણ સહાયક ભરતી

શિક્ષણ સહાયક ભરતી: હળપતિ સેવા સંઘ, બારડોલી સંચાલિત ઉચ્ચતર ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા અડદા, તા. નવસારી, જિ.નવસારી શિક્ષણ સહાયક ભરતી જાહેર કરવામાં આવિછે.

શિક્ષણ સહાયક ભરતી નીચે દર્શાવેલ લાયકાત ધરાવનાર ઉમેદવારો પાસેથી લાયકાત મુજબ પૂરેપૂરું સરનામું અને બે સંપર્ક નંબર તથા આઈડી પ્રૂફ સાથે સ્વપ્રમાણિત કરેલ તમામ પ્રમાણપત્રોની નકલ સહીતની અરજીઓ ફક્ત રજીસ્ટડ એડી દ્વારા જાહેરાત પ્રકાશિત થયેથી 10 દિવસમાં મગાવવામાં આવે છે.

આશ્રમ શાળા અડદા શિક્ષણ સહાયક ભરતી

સંસ્થાહળપતિ સેવા સંઘ, બારડોલી
પોસ્ટશિક્ષક સહાયક
જગ્યા1
એપ્લિકેશન મોડઓફલાઈન
ભરતી જાહેર થયાની તારીખ8-1-2025
અરજી કરવાની છેલ્લી તારીખભરતી જાહેર થયાની તારીખથી 10 દિવસની અંદર

શૈક્ષણિક લાયકાત

  • અમે.એ, બી.એડ (વિષય – સમાજશાસ્ત્ર)
  • ઉચ્ચતર ઉત્તર માધ્યમિક વિભાગમાં શિક્ષણ સહાયકમાં TAT-2 ફરજિયાત પાસ કરેલું હોવું જોઈએ. ઉમેદવારોની પરીક્ષાની પરિણામની મુદત શિક્ષણ વિભાગના વર્તમાન ઠરાવ મુજબની જોગવાઈ મુજબ રહેશે.

પગાર ધોરણ

  • શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગરના સુધારા ઠરાવ બમશ 1155-22-ગ તારીખ 19-02-1990 મુજબ શિક્ષણ સહાયક ને સરકારી ધારાધોરણ મુજબ માસિક ફિક્સ પગાર મળવાપાત્ર રહેશે. સંતોષકારક રીતે પાંચ વર્ષ પૂર્ણ કર્યા બાદ પુરા પગાર ધોરણમાં સમાવેશ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ ખાસ વાંચો:

મહત્વપૂર્ણ નોંધ: અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, નોકરીની પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે સત્તાવાર જાહેરાત વાંચો.

આશ્રમ શાળા અડદા શિક્ષણ સહાયક ભરતી માટે અરજી કેવી રીતે કરવી?

ઉમેદવારો પાસેથી લાયકાત મુજબ પૂરેપૂરું સરનામું અને બે સંપર્ક નંબર તથા આઈડી પ્રૂફ સાથે સ્વપ્રમાણિત કરેલ તમામ પ્રમાણપત્રોની નકલ સહીતની અરજીઓ ફક્ત રજીસ્ટડ એડી દ્વારા અરજી કરવાની રેહશે.

આશ્રમ શાળા અડદા શિક્ષણ સહાયક ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

ભરતી જાહેર થયાની તારીખથી 10 દિવસની અંદર અરજી કરવાની રેહશે. જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખ 08.01.2025

Ashram Shala Adada Shikshan Sahayak Recruitment 2025 PDF File

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment