HomeCareerઅમૂલ ડેરી ભરતી: ITI ઉમેદવારો માટે નોકરી મેળવવાની સુવર્ણ તક

અમૂલ ડેરી ભરતી: ITI ઉમેદવારો માટે નોકરી મેળવવાની સુવર્ણ તક

અમૂલ ડેરી ભરતી 2024: ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ (અમૂલ) એ તાજેતરમાં બોઈલર એટેન્ડન્ટ, રેફ્રિજરેશન એટેન્ડન્ટ પોસ્ટ માટે અરજીઓ મંગાવી છે. પાત્ર ઉમેદવારો છેલ્લી તારીખ પહેલાં અરજી શકશે. અમૂલ ડેરી ભરતી 2024 વિશે વધુ વિગતો માટે નીચે આપેલ લેખ અથવા સત્તાવાર જાહેરાત વાંચીને અરજી કરવી.

અમૂલ ડેરી ભરતી 2024: અમૂલ ડેરીમાં નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પદ્ધતિ, મહત્વપૂર્ણ તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે કૃપા કરીને નીચેનો લેખ ધ્યાનથી વાંચો. અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત પણ વિગતવાર અવશ્ય વાંચવી.

સંસ્થાનું નામ ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સંઘ લિ. (અમૂલ)
પોસ્ટનું નામબોઈલર એટેન્ડન્ટ, રેફ્રીજરેશન એટેન્ડન્ટ
ટોટલ જગ્યાજાહેરાતમાં ઉલ્લેખ નથી
એપ્લિકેશન મોડઓનલાઈન
ભરતી જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખ26-12-2024
અરજી કરવાની છેલ્લી તારીખભરતી જાહેર થયાની તારીખથી 7 દિવસની અંદર

પોસ્ટ વિગતો:

  • બોઈલર એટેન્ડન્ટ
  • રેફ્રિજરેશન એટેન્ડન્ટ

શૈક્ષણિક લાયકાત

  • બોઈલર એટેન્ડન્ટ: ફર્સ્ટ ક્લાસ બોઈલર એટેન્ડન્ટ
  • રેફ્રિજરેશન એટેન્ડન્ટ: આઈ.ટી.આઈ (આર.એફ.એમ.)

અનુભવ: ઓછામાં ઓછો પાંચ વર્ષનો અનુભવ

આ પણ ખાસ વાંચો:

મહત્વપૂર્ણ નોંધ: અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, નોકરીની પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે સત્તાવાર જાહેરાત વાંચો.

અમૂલ ડેરી ભરતી અરજી કેવી રીતે કરવી?

લાયક અને રસ ધરાવતા અરજદારો / ઉમેદવારોએ ફક્ત સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ ફોર્મેટમાં જ “ઓનલાઇન અરજી” કરવાની રહેશે.

રસ ધરાવતા ઉમેદવારો જે જરૂરી લાયકાત ધરાવતા હોય અને કોઈ હેતુ માટે કામ કરવા માંગતા હોય, તેઓ જાહેરાતની તારીખથી 7 દિવસની અંદર અરજી કરી શકે છે.

જાહેરાત પ્રકાશિત તારીખ 26.12.2024 છે.

ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂમાં તેના અનુભવ અને પ્રદર્શનના આધારે ગ્રેડ અને પદ પર કરવામાં આવશે.

અરજી કરવા માટે ઉમેદવારોએ અમૂલ ડેરીની વેબસાઈટ careers.amuldairy.com પર જવું

Amul Dairy Recruitment 2024 PDF File

Short Advertisement: Read Here
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments