HomeLifestyleMahashivratri Wishes In Gujarati: મહાશિવરાત્રી પર પ્રિયજનોને મોકલો આ શુભેચ્છા મેસેજ

Mahashivratri Wishes In Gujarati: મહાશિવરાત્રી પર પ્રિયજનોને મોકલો આ શુભેચ્છા મેસેજ

Mahashivratri Wishes In Gujarati: જો તમે પણ મહાશિવરાત્રી 2025 ના શુભ અવસરે શિવના ત્યાગ, ધૈર્ય અને સરળતા સાથે જીવન જીવવાની પ્રેરણા આપતા મેસેજ એટલે કે મહાશિવરાત્રી શુભેચ્છાઓ આપવા માંગતા હોય તો અહી તમને સુંદર મહાશિવરાત્રી શુભેચ્છા સંદેશ આપવામાં આવ્યા છે.

Mahashivratri Wishes In Gujarati: જો તમે મહાશિવરાત્રીના શુભ દિવસ નિમિત્તે શિવ ભક્તોને અભિનંદન સંદેશ મોકલવા માગો છો તો અમે તમારા માટે કેટલાક પસંદગીના અભિનંદન સંદેશા લાવ્યા છીએ. જે તમે મહાશિવરાત્રીના અવસર પર તમારા પ્રિયજનોને મોકલી શકો છો.

Mahashivratri Wishes In Gujarati

આ વખતે મહાશિવરાત્રી 26 ફેબ્રુઆરી 2025 ના રોજ ઉજવવામાં આવશે. એવું માનવામાં આવે છે કે મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા અને ભોલેનાથે વૈરાગી જીવનનો ત્યાગ કરીને ગૃહસ્થ જીવન અપનાવ્યું હતું.

Mahashivratri Wishes In Gujarati – મહાશિવરાત્રી શુભેચ્છા મેસેજ

સર્વ જગત જેના શરણે છે
તે ભગવાન શંકરને હું પ્રણામ કરું છું,
ચાલો શિવજીના ચરણો શ્રદ્ધા સુમન
અર્પણ કરી પ્રાર્થના કરીએ
હર હર મહાદેવ

તન કી જાને, મન કી જાને,
જાને ચિત્ત કી ચોરી,
ઉસ મહાકાલ સે ક્યા છિપાવે,
જિસકે હાથમાં સબ કી ડોરી
હર હર મહાદેવ…

જે વ્યક્તિ સાચા હૃદયથી શિવજીની પૂજા કરે છે,
તેનું જીવન મંગલમય બને છે.
મહાશિવરાત્રીની શુભેચ્છાઓ!

શિવનો મહિમા અપાર છે,
તેમની ભક્તિથી બધી મુશ્કેલીઓ દૂર થાય છે.
મહાશિવરાત્રીની શુભકામનાઓ!

શિવ સત્ય છે,
શિવ શક્તિ છે,
તમને અને તમારા સમગ્ર પરિવારને,
મહાશિવરાત્રીની શુભકામનાઓ!

શિવરાત્રીનો આ શુભ અવસર
તમારા જીવનમાં નવી ઉર્જા અને સકારાત્મકતા લાવે.
મહાશિવરાત્રીની શુભકામનાઓ!

ભોલેનાથ તમારી બધી ઇચ્છાઓ પૂર્ણ કરે
અને તમારા જીવનને ખુશીઓથી ભરી દે.
મહાશિવરાત્રીની શુભકામનાઓ!

શિવરાત્રી પર શિવનું સ્મરણ કરો,
દરેક મુશ્કેલી સરળ થઈ જશે.
મહાશિવરાત્રીની શુભકામનાઓ!

શિવરાત્રી પર તમને શિવના આશીર્વાદ મળે
અને તમારી બધી મુશ્કેલીઓ દૂર થાય.
તમને અને તમારા સમગ્ર પરિવારને
મહાશિવરાત્રીની શુભકામનાઓ!

ભોલેનાથના આશીર્વાદથી તમારું જીવન મંગલમય રહે.
તમને અને તમારા સમગ્ર પરિવારને
મહાશિવરાત્રીની શુભકામનાઓ!

શિવરાત્રીની શુભકામનાઓ,
તમારું જીવન સુખી અને સમૃદ્ધ રહે.
મહાશિવરાત્રીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ!

શિવના પ્રકાશથી દરેકને પ્રકાશ મળે છે,
દરેકનું હૃદય શિવની ભક્તિમાં ગરકાવ થઈ જાય છે,
જે કોઈ ભોલેના દ્વારે જાય છે,
તેને ચોક્કસ કંઈક ને કંઈક મળે છે!

જિનકે રોમ રોમ મેં શિવ હૈ
વહીં વિષ પિયા કરતે હૈ
જમાના ઉન્હે ક્યા જલાયેગા
જો શ્રૃંગાર હી અંગાર સે કિયા કરતે હૈ
મહાશિવરાત્રીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ!

કરતા કરે ન કર શકે,
શિવ કરે સો હોય
તીન લોક નો ખંડ મેં,
શિવક સે બડા ન કોઇ
મહાશિવરાત્રીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ!

આ પણ ખાસ વાંચો:

આ દિવસને ભગવાન શિવની ઉર્જા અને શક્તિના જાગૃતિનો દિવસ પણ કહેવામાં આવે છે. આ તહેવારને આત્મશુદ્ધિ અને સકારાત્મક ઉર્જા વધારવાનો અવસર માનવામાં આવે છે, તેથી લોકો ભક્તિ અને ધ્યાનમાં ડૂબેલા રહે છે. શિવભક્તો માને છે કે આ દિવસે ઉપવાસ અને પૂજા કરવાથી બધા પાપો દૂર થાય છે અને મોક્ષ પ્રાપ્ત થાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments