HomeLifestyleMahashivratri Quotes In Gujarati: મહાશિવરાત્રી પર્વ પર વોટ્સએપ અને ફેસબુક મેસેજ શેર...

Mahashivratri Quotes In Gujarati: મહાશિવરાત્રી પર્વ પર વોટ્સએપ અને ફેસબુક મેસેજ શેર કરો તમારા પ્રિયજન સાથે

Mahashivratri Quotes In Gujarati: મહાશિવરાત્રી 2025 નજીક આવી રહી છે. આ વખતે મહાશિવરાત્રી 26 ફેબ્રુઆરી 2025 ના રોજ ઉજવવામાં આવશે.

Mahashivratri Quotes In Gujarati: આ મહાશિવરાત્રી પર્વ પર તમારા સગા સબંધીઓ તેમજ મિત્રોને મોકલો આ સુંદર વોટ્સએપ અને ફેસબુક મેસેજ (Quotes) જેથી તમારો આ દિવસ ખાસ બની જાય. આ દિવસે તમામ ભક્તો એકબીજાને ભગવાન શિવને લગતા તેમજ ખુશાલ જીવન માટે મેસેજ શેર કરતા હોય છે, સાથે સાથે જો તમારો આ ભક્તિ પ્રેમ મહાશિવરાત્રી પર્વ પર એક સુંદર મેસેજ થી કેહશો તો ખાસ બની જાય છે.

Mahashivratri Quotes In Gujarati

હિન્દુ ધર્મની અંદર મહાશિવરાત્રીએ મોટો તેહવાર ગણવામાં આવે છે. આ દિવસે વહેલી સવારથી ભક્તો મંદિરે દર્શન કરવા માટે પહોંચી જાય છે અને શિવભક્તો આખો દિવસ ઉપવાસ પણ રાખે છે. અને મહાદેવની પૂજા અર્ચના તેમજ આખો દિવસ મહાદેવની સેવામાં વિતાવતા હોય છે.

Mahashivratri Quotes In Gujarati – મહાશિવરાત્રી મેસેજ (Quotes) ગુજરાતીમાં

ॐ માં જ આસ્થા, ॐ માં જ વિશ્વાસ
ॐ માં જ શક્તિ, ॐ માં જ સમગ્ર સંસાર
ॐ થી જ થાય છે સારા દિવસની શરૂઆત
જય શિવ શંકર!
મહાશિવરાત્રીની શુભકામનાઓ!

મહાશિવરાત્રી ભક્તિ-શક્તિનો આ દિવ્ય પર્વ
આપ સૌના જીવનમાં સફળતાનાં માર્ગો પાથરે
એવી ભગવાન શિવના શ્રીચરણોંમાં પ્રાર્થના.

શિવ ‘સ્વ’ છે અને ‘સંસાર’ પણ
શિવ ‘સર્જન’ છે અને ‘સંહાર’ પણ
શિવ ‘આકાર’ અને ‘નિરાકાર’ પણ
શિવ ‘રૂપ’ છે અને ‘વિચાર’ પણ
શિવ ‘ભોળા’ છે અને ‘ત્રિકાળ’ પણ
શિવ ‘અદ્રશ્ય’ છે અને ‘સાકાર’ પણ
શિવ ‘જીવ’ છે અને ‘જીવન’ પણ
મહાશિવરાત્રીની શુભેચ્છા

શિવની જ્યોતથી પ્રકાશ વધે છે,
જે જાય છે ભોળાને દ્વાર,
કંઈકને કંઈક જરૂર મળે છે,
હેપ્પી મહા શિવરાત્રિ

હર હર મહાદેવ બોલે બધા
થાય બધી મનોકામના પૂરી
મળે સુખ, સમૃદ્ધિ અને ધન
મહા શિવરાત્રિની શુભકામના

યે કૈસી ઘટા છાઇ હૈ હવા મે
નઇ સુર્ખી આઇ હૈ,
ફૈલી હૈ જો સુગંધ હવા મે
લગતા હૈ મહાદેવ કી બારાત આઇ હૈ.
હેપ્પી મહાશિવરાત્રિ

ૐ જ છે આસ્થા
ૐમાં છે વિશ્વાસ
ૐમાં છે શક્તિ
ૐમાં છે સંસ્કાર
ૐથી થાય છે સારા દિવસની શરૂઆત
બોલો ૐ નમઃ શિવાય
શુભ શિવરાત્રિ

ભોલેનાથની કૃપાથી તમારું જીવન ખુશીઓથી ભરાઈ જાય
શિવનો મહિમા તમને નવી ઊંચાઈઓ પર લઈ જાય,
મહા શિવરાત્રીની શુભકામનાઓ!

શિવની ભક્તિ મનને શાંતિ આપે છે
અને જીવનમાં પ્રગતિ કરે છે,
મહા શિવરાત્રીની શુભકામનાઓ!

હર હર મહાદેવ!
આ મહાશિવરાત્રી પર ભગવાન શિવ તમારી બધી ઇચ્છાઓ પૂર્ણ કરે.
મહા શિવરાત્રીની શુભકામનાઓ!

શિવભક્તિથી દરેક સમસ્યાનો ઉકેલ આવે છે
આ મહાશિવરાત્રી પર ભોલેનાથના આશીર્વાદ તમારા પર રહે.

આ પણ ખાસ વાંચો:

મહાશિવરાત્રીનો તહેવાર આપણને શિવના ત્યાગ, ધૈર્ય અને સરળતા સાથે જીવન જીવવાની પ્રેરણા આપે છે. આ દિવસે, શિવભક્તો વિવિધ શિવ મંદિરોમાં જાય છે અને જલાભિષેક કરે છે અને તેમના આશીર્વાદ મેળવવા માટે રાત્રિ જાગરણ કરે છે. જો તમે આ ખાસ પ્રસંગે તમારા પ્રિયજનોને મહા શિવરાત્રીની શુભેચ્છાઓ શ્રેષ્ઠ રીતે મોકલવા માંગતા હો, તો અહી ઉપર આપેલ Mahashivratri Quotes In Gujarati ખુબ જ કામ લાગશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments