IOCL Recruitment 2025: IOCL ભરતી 2025 પરીક્ષા વગર સીધી ભરતી જાહેર કરવામાં આવી છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) દ્વારા ગુજરાત સહિત દેશભરના વિવિધ રાજ્યો માટે એપ્રેન્ટિસ ભરતી જાહેર કરવામાં આવી છે.
IOCL Recruitment 2025: IOCL ભરતી 2025 માટે પરીક્ષા વગર સીધી ભરતી, ધોરણ 12 પાસ, ડીપ્લોમાં, આઈ.ટી.આઈ, સ્નાતક ડીગ્રી ધરાવતા ઉમેદવાર માટે સોનેરી તક છે. હાલમાં ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) દ્વારા વિવિધ રાજ્યો માટે કુલ 457 એપ્રેન્ટીસની ખાલી જગ્યાઓ ભરવા માટે લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.
IOCL Recruitment 2025 – IOCL ભરતી 2025
સંસ્થાનું નામ | ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) |
પોસ્ટનું નામ | એપ્રેન્ટીસ |
વેકેન્સી | 457 (ગુજરાતમાં 84) |
એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ | 3 માર્ચ 2025 |
ટ્રેડ વાઈઝ જગ્યા
ટ્રેડનું નામ | જગ્યા |
મિકેનિકલ | 22 |
ઇલેક્ટ્રીકલ | 22 |
ટેલિકોમ્યુનિકેશન | 21 |
આસિ. HR | 7 |
એકાઉન્ટ | 7 |
ડેટા એન્ટ્રી ઓપરેટર | 2 |
ડોમેસ્ટીક ડેટા એન્ટ્રી ઓપરેટર | 3 |
શૈક્ષણિક લાયકાત
- ઉમેદવારો પાસે માન્ય બોર્ડ, સંસ્થા અથવા યુનિવર્સિટીમાંથી સંબંધિત વિષયમાં 12મું પાસ / સ્નાતક ડિગ્રી / આઈટીઆઈ ડિપ્લોમા હોવો જોઈએ.
વય મર્યાદા
- 18 થી 24 વર્ષ
આ પણ ખાસ વાંચો:
- Sabarmati Gas Recruitment 2025: સાબરમતી ગેસ ભરતી, ગાંધીનગરમાં નોકરી મેળવવાની સારી તક
- India Post GDS Recruitment 2025: ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી 2025 જાહેર
મહત્વપૂર્ણ નોંધ: અરજી કરતા પહેલા કૃપા કરીને જરૂરી લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, નોકરીની પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે સત્તાવાર જાહેરાત વાંચો.
IOCL ભરતી 2025 માટે અરજી કઈ રીતે કરવી?
ટ્રેડ એપ્રેન્ટિસ: ડેટા એન્ટ્રી ઓપરેટર (ફ્રેશર એપ્રેન્ટિસ)/ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટર (કૌશલ્ય પ્રમાણપત્ર ધારકો) આ https://www.apprenticeshipindia.gov.in વેબસાઈટ ઉપર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
ટેકનિશિયન એપ્રેન્ટિસ: (મિકેનિકલ/ઇલેક્ટ્રિકલ/ટેલિકોમ્યુનિકેશન અને ઇન્સ્ટ્રુમેન્ટેશન) માટે https://nats.education.gov.in/student_register.php વેબસાઈટ ઉપર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
ટ્રેડ એપ્રેન્ટિસ (સહાયક-માનવ સંસાધન/એકાઉન્ટન્ટ) માટે https://nats.education.gov.in/student_register.php વેબસાઈટ ઉપર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
ત્યારબાદ આ સાઈટ પર https://plapps.indianoilpipelines.in/ એપ્લાય કરવાનું રહેશે.
અરજી કરતા પેહલા ઓફિશ્યલ નોટીફીકેશન અવશ્ય વાંચી લેવી.