Sabarmati Gas Recruitment 2025: સાબરમતી ગેસ લીમીટેડ ભરતી 2025 જાહેર થઇ છે. સાબરમતી ગેસ લિમિટેડે તાજેતરમાં એક્ઝિક્યુટિવ, ડેપ્યુટી મેનેજર, સિનિયર મેનેજર, મેનેજર ભરતી 2025 માટે અરજીઓ મંગાવી છે. લાયક ઉમેદવારો છેલ્લી તારીખ પહેલાં અરજી કરો. સાબરમતી ગેસ લિમિટેડ ભરતી 2025 વિશે વધુ વિગતો માટે નીચે આપેલ લેખ અથવા સત્તાવાર જાહેરાત આપેલ છે.
Sabarmati Gas Recruitment 2025: રસ ધરાવતા અને લાયક ઉમેદવારો [email protected] પર ઈમેલ દ્વારા તેમની સંપૂર્ણ શૈક્ષણિક લાયકાત, મેળવેલા ગુણ (ટકા) અને કાર્ય અનુભવનો ઉલ્લેખ કરીને તેમનો અપડેટેડ રિઝ્યુમ મોકલી શકે છે. એપ્લાય કરતા પેહલા ખાસ ધ્યાન રાખવું કે ઈમેલની વિષય લાઇનમાં નોકરીનું શીર્ષક અને નોકરી કોડ વિનાની અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં.
Sabarmati Gas Recruitment 2025 – સાબરમતી ગેસ ભરતી
સંસ્થાનું નામ | સાબરમતી ગેસ લીમીટેડ |
પોસ્ટનું નામ | વિવિધ |
વેકેન્સી | જાહેરાતમાં ઉલ્લેખ નથી |
એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ | 20 ફેબ્રુઆરી 2025 |
પોસ્ટ વિગત
- ડેપ્યુટી મેનેજર / મેનેજર (કાનૂની વિભાગ)
- સીનીયર મેનેજર / ચીફ મેનેજર (ઓડિટ વિભાગ)
- એક્ઝિક્યુટિવ (HSE વિભાગ)
શૈક્ષણિક લાયકાત
સિનિયર મેનેજર / ચીફ મેનેજર (ઓડિટ)
- ICAI દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA).
- ઓડિટ, રેવન્યુ, કોન્ટ્રાક્ટ એકાઉન્ટિંગ, ક્મ્પ્લાઇન્સ વગેરેમાં ઓછામાં ઓછો 12 વર્ષનો અનુભવ.
- CGD અનુભવને પ્રાધાન્ય આપવામાં આવ છે.
ડેપ્યુટી મેનેજર / મેનેજર (કાનૂની)
- માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કાયદામાં સ્નાતક (LLB).
- કાનૂની ડ્રાફ્ટિંગ, કરારો, મુકદ્દમા અને કોર્પોરેટ કાનૂની બાબતોમાં ઓછામાં ઓછા 8 વર્ષનો અનુભવ.
- CGD ઉદ્યોગનો અનુભવ પસંદ કરવામાં આવ છે.
એક્ઝિક્યુટિવ – HSE
- BE / B.Tech in fire & safety / કેમિકલ / મિકેનિકલ એન્જિનિયરિંગ અથવા એડવાન્સ્ડ ડિપ્લોમા in industrial Safety (ADIS / PDIS).
- સલામતી વ્યવસ્થાપન, જોખમ મૂલ્યાંકન, કટોકટી તૈયારી અને ઓડિટમાં ઓછામાં ઓછા 2 વર્ષનો અનુભવ.
- CGD / તેલ અને ગેસ ક્ષેત્રમાં અનુભવ એક વધારાનો ફાયદો છે.
આ પણ ખાસ વાંચો:
મહત્વપૂર્ણ નોંધ: અરજી કરતા પહેલા કૃપા કરીને જરૂરી લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, નોકરીની પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે સત્તાવાર જાહેરાત વાંચો.
સાબરમતી ગેસ લીમીટેડ ભરતી 2025 માટે અરજી કઈ રીતે કરવી?
રસ ધરાવતા અને લાયક ઉમેદવારો [email protected] પર ઈમેલ દ્વારા તેમની સંપૂર્ણ શૈક્ષણિક લાયકાત, મેળવેલા ગુણ (ટકા) અને કાર્ય અનુભવનો ઉલ્લેખ કરીને તેમનો અપડેટેડ રિઝ્યુમ મોકલવાનો રહેશે. ખાસ નોંધ લેવી કે ઈમેલમાં વિષયમાં નોકરીનું શીર્ષક અને નોકરી કોડ વિનાની અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં.
સાબરમતી ગેસ લીમીટેડ ભરતી 2025 ની ઓફિશ્યલ જાહેરાત માટેની વેબસાઈટ કઈ છે?
ઓફિશ્યલ જાહેરાત માટેની વેબસાઈટ www.sabarmatigas.in/career.php છે.
સાબરમતી ગેસ લીમીટેડ ભરતી 2025 માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
અરજી કરવાની છેલ્લી તારીખ 20 ફેબ્રુઆરી 2025 છે.