Stallion India IPO GMP: સ્ટેલિયન ઇન્ડીયા IPO માં કમાણીના સારા સંકેત, જાણો તેના વિષે તમામ માહિતી

Stallion India IPO GMP

Stallion India IPO GMP: સ્ટેલિયન ઇન્ડિયા ફ્લોરોકેમિકલ્સનો IPO આજથી જાહેર ભરણા માટે ખુલી ગયો છે. સ્ટેલિયન ઇન્ડીયા IPO ખુલ્યાના થોડા કલાકોમાં સંપૂર્ણપણે ભરાઈ ગયો હતો.

Stallion India IPO GMP: સૌ પ્રથમ જાણીએ Stallion India IPO GMP, Stallion India IPO Allotment Status, Stallion India IPO Listing Date, Stallion India IPO Listing Price વિષે માહિતી.

Stallion India IPO માં 160.73 કરોડ રૂપિયાના મૂલ્યના 1.79 કરોડ ફ્રેશ ઇક્વિટી જારી કરવામાં આવશે. ઉપરાંત, પ્રમોટર શહજાદ શેરિયાર રુસ્તમજી ઓફર ફોર સેલ (OFS) દ્વારા રૂપિયા 38.72 કરોડના 43.02 લાખ ઇક્વિટી શેર વેચશે. સ્ટેલિયન ઇન્ડિયામાં તેમની પાસે 94.6 ટકા હિસ્સો છે.

About Stallion India IPO GMP

સ્ટેલિયન ઇન્ડિયા ફ્લોરોકેમિકલ્સનો IPO 16 જાન્યુઆરી ના રોજ ઓપન થઇ રહ્યો છે, પરંતુ અત્યારથી જ Stallion India IPO GMP હાલ માર્કેટની અંદર ખુબજ સારું બોલાઈ રહ્યું છે, તમને જણાવી દઈએ કે હાલ માર્કેટમાં તેનું GMP 44% એટલે કે 40 રૂપિયા પ્રીમીયમ બોલાઈ રહ્યું છે. તમને અહી એ પણ જણાવી દઈએ કે આ માત્ર ને માત્ર એક અંદાજીત છે. જયારે Stallion India IPO Listing Price આના કરતા અલગ પણ હોય શકે છે.

આ પણ ખાસ વાંચો:

સ્ટેલિયન ઇન્ડિયા ફ્લોરોકેમિકલ્સ રેફ્રિજરેન્ટ અને ઇન્ડસ્ટ્રીયલ ગેસ, તેમજ સંબંધિત ઉત્પાદનોના વેચાણમાં રોકાયેલ છે. કંપની આ ગેસને ડિબલ્કિંગ, બ્લેન્ડિંગ અને પ્રોસેસિંગ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, તેમજ પહેલાથી ભરેલા કેન અને નાના સિલિન્ડર અથવા કન્ટેનર વેચે છે. કંપની મુખ્યત્વે ફ્લોરોકેમિકલ્સનો વેપાર કરે છે, જેનો વ્યાપકપણે રેફ્રિજરેન્ટ તરીકે ઉપયોગ થાય છે. આ ગેસને ત્રણ મુખ્ય શ્રેણીઓમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે: હાઇડ્રોકાર્બન (HC), હાઇડ્રોફ્લોરોકાર્બન (HFCs), અને હાઇડ્રોફ્લોરોઓલેફિન્સ (HFOs).

Stallion India IPO Allotment Details

Stallion India IPO Issue Size199.45Cr ઇસ્યુ સાઈઝ છે
Stallion India IPO Open Date16 જાન્યુઆરી 2025
Stallion India IPO Last Date20 જાન્યુઆરી 2025
Stallion India IPO Lot SizeLot સાઈઝ 165 છે
Stallion India IPO Allotment Date21 જાન્યુઆરી છે
Stallion India IPO Listing Date23 જાન્યુઆરી છે
Stallion India IPO Listing Price*—-

Stallion India IPO ની પ્રાઈઝ બેન્ડ 85 – 90 છે, જો તમે રિટેલમાં 1 લોટ માટે IPO ભરવા માંગતા હોવ તો અંદાજીત 14850 રૂપિયાનું રોકાણની જરૂર પડશે. અને જો તમે HNI માં 14 લોટ માટે અરજી કરવા માંગતા હોય તો અંદાજીત 2,07,900 રૂપિયાનું રોકાણ જોશે.

Stallion India IPO ક્યારે ઓપન થઇ રહ્યો છે?

સ્ટેલિયન ઇન્ડિયા ફ્લોરોકેમિકલ્સનો IPO 16 જાન્યુઆરી ના રોજ ઓપન થઇ રહ્યો છે.

Stallion India IPO ની ઇશ્યૂ સાઈઝ કેટલી છે?

Stallion India IPO 199.45Cr ઇસ્યુ સાઈઝ છે.

Stallion India IPO ભરવાની છેલ્લી તારીખ કઈ છે?

Stallion India IPO ભરવાની છેલ્લી તારીખ 20 જાન્યુઆરી 2025 છે.

Stallion India IPO નું એલોટમેન્ટ ક્યારે છે?

Stallion India IPO નું એલોટમેન્ટ 21 જાન્યુઆરી 2025ના રોજ છે.

Stallion India IPO ક્યારે લિસ્ટિંગ થશે?

Stallion India IPO ક્યારે લિસ્ટિંગ 23 જાન્યુઆરી 2025 ના રોજ છે.

Stallion India IPO નું GMP કેટલું છે?

તમને જણાવી દઈએ કે હાલ માર્કેટમાં તેનું GMP 44% એટલે કે 40 રૂપિયા પ્રીમીયમ બોલાઈ રહ્યું છે.

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી માત્ર ને માત્ર તમને જાણકારી મળી રહે તે હેતુથી પબ્લીશ કરવામાં આવી છે. અમે આ જાણકારી વિવિધ ઓનલાઈન પ્લેટફોર્મ પરથી મેળવીને અહિયાં મુકવામાં આવી છે. જેથી LokGujarat.Com કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment