યોગાસન સ્પર્ધા 2025: ગુજરાત યોગ બોર્ડ દ્વારા યોગાસન સ્પર્ધા 2025 નું આયોજન, જાણો કઈ રીતે રજીસ્ટ્રેશન કરવું

યોગાસન સ્પર્ધા 2025

યોગાસન સ્પર્ધા 2025: ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગાસન સ્પર્ધા-2025નું આયોજન કરવામાં આવ્યું છે. 1 જાન્યુઆરી થી 15 જાન્યુઆરી સુધી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

યોગાસન સ્પર્ધા 2025: આ સ્પર્ધામાં ભાગ લેવા માટે 9 વર્ષથી 36 વર્ષની વય મર્યાદા નક્કી કરવામાં આવી છે. આ સાથે 20 જાન્યુઆરી થી 25 જાન્યુઆરી સુધી ઓડિશનનું આયોજન કરવામાં આવ્યું છે.

યોગ બોર્ડ સાથે સંકળાયેલા કોચ, ટ્રેનર આ સ્પર્ધામાં જિલ્લા કક્ષા, ઝોન કક્ષા અને રાજય કક્ષા સાથે રહેશે. યોગાસન સ્પર્ધામાં જીતનાર ખેલાડીને ઇનામો સાથે ડિજિટલ સર્ટીફિકેટ આપવામાં આવશે. આ સાથે યોગ વિજેતાને ક્રિઝિકલ સર્ટિફિકેટ તેમજ વિજેતા રકમ આપવામાં આવશે.

યોગાસન સ્પર્ધામાં ભાગ લેવા માટે રજીસ્ટેશન કરાવવાનું રહેશે. ગુજરાત રાજય બોર્ડના વર્ગમાં ઓડિશન આપવા માટે યોગ વિભાગે નક્કી કરેલ સમયે જવાનું રહેશે.

યોગાસન સ્પર્ધા 2025 રજીસ્ટ્રેશન

રજીસ્ટ્રેશન 1 થી 15 જાન્યુઆરી
ઓડીશન20 થી 25 જાન્યુઆરી
જિલ્લા કક્ષા09 – 02 – 2025
ઝોન કક્ષા16 – 02 – 2025
રાજ્ય કક્ષા28 – 02 – 2025 સંભવિત

યોગાસન સ્પર્ધા 2025 સાથે ઇનામો જીતવા ની અમુલ્ય તક

સ્પર્ધા જિલ્લા કક્ષા , ઝોન કક્ષા અને રાજ્ય કક્ષા ની રહેશે. યોગાસન સ્પર્ધા – ૨૦૨૫ માં જિલ્લા કક્ષાથી ભાગ લેનાર તમામ સ્પર્ધક ને ડિજિટલ સર્ટિફિકેટ આપવામાં આવશે. વિજેતા ને ફિઝિકલ સર્ટિફિકેટ તેમજ વિજેતા રકમ આપવા માં આવશે.

આ પણ ખાસ વાંચો:

યોગાસન સ્પર્ધા 2025 નું રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું?

યોગાસન સ્પર્ધા 2025 નું રજીસ્ટ્રેશન https://www.gsyb.in/ પરથી કરવાનું રેહશે.

યોગાસન સ્પર્ધા 2025 નું રજીસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ કઈ છે?

1 જાન્યુઆરી થી 15 જાન્યુઆરી સુધી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

યોગાસન સ્પર્ધા 2025 PDF File

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment