Quadrant Future Tek IPO GMP: ક્વાડ્રન્ટ ફ્યુચર ટેક IPO Allotment Date તેમજ જાણો મહત્વપૂર્ણ માહિતી

Quadrant Future Tek IPO GMP

Quadrant Future Tek IPO GMP: ક્વાડ્રન્ટ ફ્યુચર ટેક IPO 7 જાન્યુઆરીના રોજ ઓપન થઇ રહ્યો છે, જેની જાહેર ભરણાની છેલ્લી તારીખ 9 જાન્યુઆરી છે. આ IPO રોકાણકારો માટે એક સારી એવી તક માનવામાં આવી રહ્યો છે.

Quadrant Future Tek IPO GMP: તો ચાલો જાણી લઈએ Quadrant Future Tek IPO GMP, Quadrant Future Tek IPO Allotment Status, Quadrant Future Tek IPO Listing Date, Quadrant Future Tek IPO Listing Price વિષે માહિતી.

About Quadrant Future Tek IPO GMP

Quadrant Future Tek IPO GMP હાલ માર્કેટની અંદર ખુબજ સારું બોલાઈ રહ્યું છે, તમને જણાવી દઈએ કે હાલ માર્કેટમાં તેનું GMP 72% એટલે કે 210 રૂપિયા પ્રીમીયમ બોલાઈ રહ્યું છે. તમને અહી એ પણ જણાવી દઈએ કે આ માત્ર ને માત્ર એક અંદાજીત છે. જયારે Quadrant Future Tek IPO Listing Price આના કરતા અલગ પણ હોય શકે છે.

ક્વાડ્રન્ટ ફ્યુચર ટેક એક સંશોધન-કેન્દ્રિત કંપની છે જે ભારતીય રેલ્વેના કવચ પ્રોજેક્ટના ભાગ રૂપે અદ્યતન ટ્રેન નિયંત્રણ અને સિગ્નલિંગ સિસ્ટમ્સ વિકસાવે છે. આ સિસ્ટમ્સ રેલ મુસાફરો માટે ઉચ્ચતમ સ્તરની સલામતી અને વિશ્વસનીયતા પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. કંપની ઇલેક્ટ્રોન બીમ ઇરેડિયેશન સેન્ટરથી સજ્જ એક વિશેષ કેબલ ઉત્પાદન સુવિધા પણ ચલાવે છે. આ વિશેષ કેબલનો ઉપયોગ રેલ્વે રોલિંગ સ્ટોક અને નૌકા સંરક્ષણ ઉદ્યોગમાં થાય છે. કંપનીના ઉત્પાદન પોર્ટફોલિયોમાં રેલ્વે રોલિંગ સ્ટોક કેબલ્સ, નૌકા સંરક્ષણ અને મરીન કેબલ્સ, સોલર પીવી કેબલ્સ, ઓટોમોટિવ કેબલ્સ, કનેક્ટર્સ અને જંકશન બોક્સનો સમાવેશ થાય છે..

Quadrant Future Tek IPO Allotment Details

Quadrant Future Tek IPO ઇસ્યુ સાઈઝ 290.00Cr છે. Quadrant Future Tek IPO 7 જાન્યુઆરીના રોજ ઓપન થઇ રહ્યો છે. અને તેના જાહેર ભરણાની છેલ્લી તારીખ 9 જાન્યુઆરી છે. અને Quadrant Future Tek IPO Allotment 10 જાન્યુઆરીના રોજ થઇ રહ્યું છે. તેમજ લોટ સાઈઝની વાત કરીએ તો તેની લોટ સાઈઝ 50 શેરની છે. Quadrant Future Tek IPO Listing Date ની વાત કરીએ તો તે 14 જાન્યુઆરીના રોજ લિસ્ટિંગ થશે.

આ પણ ખાસ વાંચો:

Quadrant Future Tek IPO ની પ્રાઈઝ બેન્ડ 275 – 290 છે, જો તમે રિટેલમાં 1 લોટ માટે IPO ભરવા માંગતા હોવ તો અંદાજીત 14500 રૂપિયાનું રોકાણની જરૂર પડશે. અને જો તમે HNI માં અરજી કરવા માંગતા હોય તો અંદાજીત 2,03,000 રૂપિયાનું રોકાણ જોશે.

Quadrant Future Tek IPO ક્યારે ઓપન થઇ રહ્યો છે?

ક્વાડ્રન્ટ ફ્યુચર ટેક IPO 7 જાન્યુઆરીના રોજ ઓપન થઇ રહ્યો છે.

Quadrant Future Tek IPO ની ઇશ્યૂ સાઈઝ કેટલી છે?

Quadrant Future Tek IPO ઇસ્યુ સાઈઝ 290.00Cr છે.

Quadrant Future Tek IPO ભરવાની છેલ્લી તારીખ કઈ છે?

જાહેર ભરણાની છેલ્લી તારીખ 9 જાન્યુઆરી છે.

Quadrant Future Tek IPO નું એલોટમેન્ટ ક્યારે છે?

Quadrant Future Tek IPO Allotment 10 જાન્યુઆરીના રોજ થઇ રહ્યું છે.

Quadrant Future Tek IPO ક્યારે લિસ્ટિંગ થશે?

Quadrant Future Tek IPO Listing Date ની વાત કરીએ તો તે 14 જાન્યુઆરીના રોજ લિસ્ટિંગ થશે.

Quadrant Future Tek IPO નું GMP કેટલું છે?

Quadrant Future Tek IPO નું GMP હાલ માર્કેટમાં 72% એટલે કે 210 રૂપિયા પ્રીમીયમ બોલાઈ રહ્યું છે.

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી માત્ર ને માત્ર તમને જાણકારી મળી રહે તે હેતુથી પબ્લીશ કરવામાં આવી છે. અમે આ જાણકારી વિવિધ ઓનલાઈન પ્લેટફોર્મ પરથી મેળવીને અહિયાં મુકવામાં આવી છે. જેથી LokGujarat.Com કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment