CBSE Recruitment 2025: ધોરણ 12 પાસ ઉમેદવારો માટે સોનેરી તક

CBSE Recruitment 2025

CBSE Recruitment 2025: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ સુપરિન્ટેન્ડેન્ટ અને જુનિયર આસિસ્ટન્ટની 212 જગ્યાઓ ભરવા માટે ભરતી સૂચના બહાર પાડી છે. યોગ્ય પાત્રતા ધરાવતા ઉમેદવારો 31.01.25 પહેલાં અરજી કરવાની રહેશે. CBSE ભરતી 2025 વિશે વધુ વિગતો માટે નીચે આપેલ લેખ અથવા સત્તાવાર જાહેરાત આપેલ છે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) માં નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પદ્ધતિ, મહત્વપૂર્ણ તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે કૃપા કરીને નીચેનો લેખ ધ્યાનથી વાંચો. અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત પણ વિગતવાર અવશ્ય વાંચી લેવી.

CBSE Recruitment 2025

સંસ્થાસેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)
પોસ્ટસુપરિન્ટેન્ડેન્ટ અને જુનિયર આસિસ્ટન્ટ
કુલ જગ્યા212
છેલ્લી તારીખ31.01.25

પોસ્ટ વિગત

  • સુપરિન્ટેન્ડેન્ટ: 142
  • જુનિયર આસિસ્ટન્ટ: 70

સીબીએસઈ ભરતી 2025 શૈક્ષણિક લાયકાત

સુપરિન્ટેન્ડેન્ટ:

  • કોઈપણ પ્રવાહમાં સ્નાતકની ડિગ્રી + ૩ વર્ષનો અનુભવ.
  • ઉંમર મર્યાદા: ૩૧.૦૧.૨૦૨૫ ના રોજ ૧૮ થી ૪૦ વર્ષ, જન્મ ૦૧.૦૨.૧૯૮૫ પહેલાં નહીં અને ૩૧.૦૧.૨૦૦૭ પછી નહીં. (બંને તારીખ સહિત)

જુનિયર આસિસ્ટન્ટ:

  • ધોરણ 12 પાસ અને અંગ્રેજીમાં ૩૫ શબ્દ પ્રતિ મિનિટ ટાઇપિંગ સ્પીડ / હિન્દીમાં ૩૦ શબ્દ પ્રતિ મિનિટ હોવી જોઈએ.
  • વય મર્યાદા: ૩૧.૦૧.૨૦૨૫ ના રોજ ૧૮ થી ૨૭ વર્ષ, જન્મ ૦૧.૦૨.૧૯૯૮ પહેલાં નહીં અને ૩૧.૦૧.૨૦૦૭ પછી નહીં. (બંને તારીખ સહિત)

અરજી ફી

  • જનરલ / ઓબીસી / ઇડબ્લ્યુએસ ઉમેદવારો માટે રૂ. 800/-.
  • SC / ST / દિવ્યાંગ / ESM / મહિલા ઉમેદવારો માટે કોઈ ફી નથી.

આ પણ ખાસ વાંચો:

મહત્વપૂર્ણ નોંધ: અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, નોકરીની પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે સત્તાવાર જાહેરાત વાંચો.

સીબીએસઈ ભરતી 2025 ઓનલાઈન અરજી કઈ રીતે કરવી?

લાયક અને રસ ધરાવતા અરજદારો/ઉમેદવારોએ ફક્ત સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ ફોર્મેટમાં જ “ઓનલાઇન અરજી” કરવાની રહેશે.

CBSE ભરતી 2025 અરજી કરવા માટે છેલ્લી તારીખ કઈ છે?

ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 31.01.25 છે.

મહત્વપૂર્ણ લિંક:

Official NotificationRead Here
Apply OnlineApply Here

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment